શોધખોળ કરો

Asia Cup 2022: આજે ઋષભ પંતની થશે વાપસી, આ ખેલાડીને રોહિત કરી દેશે બહાર, જાણો વિગતે

પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ચોંકાવનારો ફેંસલો લીધો હતો, રોહિત શર્માએ ઋષભ પંતને બહાર બેસાડ્યો હતો,

Asia Cup 2022: યુઇએમાં રમાઇ રહેલા એશિયા કપ 2022માં ટીમ ઇન્ડિયાની ટક્કર આજે હોંગકોંગ સામે થવા જિ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનને માત આપીને ભારતીય ટીમ પુરા જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે એશિયા કપમાં રમત રમી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ખબર છે કે, આજની મેચમાં હોંગકોંગ સામે ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વાપસી લગભગ નક્કી છે, એક રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા દિનેશ કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. 

પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ચોંકાવનારો ફેંસલો લીધો હતો, રોહિત શર્માએ ઋષભ પંતને બહાર બેસાડ્યો હતો, અને તેની જગ્યાએ અનુભવી બેટ્સનેન અને ફિનિશર દિેનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપ્યુ હતુ, પરંતુ ખોટી પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવાથી પાકિસ્તાન સામે ટીમનુ બેલેન્સ બગડી ગયુ હતુ. 

ઋષભ પંતના ના રમવાની સ્થિતિમાં ભારતની પાસે ટૉપ 6માં એક પણ લેફ્ટ હેન્ડર બેટ્સમેન ન હતો બચ્યો, જોકે, ટીમે પોતાની રણનીતિમાં ફેરફાર કરીને રવીન્દ્ર જાડેજાને લેફ્ટ હેન્ડર તરીકે નંબર ચાર પર બેટિંગમાં ઉતાર્યો હતો, પરંતુ હવે રોહિત શર્મા ફરીથી આવી ભૂલ નથી કરવા માંગતો, અને આજની મેચમાં ઋષભ પંતને રમાડવા માંગે છે.

આ પણ વાંચો...... 

Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી

Ganesh Chaturthi 2022: નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત

India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા

Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું

Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

Embed widget