શોધખોળ કરો

Test Cricket: હવે ભારતના ટેસ્ટ ક્રિકેટરો પર થશે રુપિયાનો વરસાદ, BCCIએ કરી મોટી જાહેરાત

Test Cricket:  ભારતે ઈંગ્લેન્ડને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચની વાત કરીએ તો, ભારતે શ્રેણીની સૌથી મોટી જીત નોંધાવી છે, જેમાં ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ્સ અને 64 રને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

Test Cricket:  ભારતે ઈંગ્લેન્ડને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચની વાત કરીએ તો, ભારતે શ્રેણીની સૌથી મોટી જીત નોંધાવી છે, જેમાં ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ્સ અને 64 રને કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ભારતની જીત બાદ BCCI સેક્રેટરી જય શાહે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે બોર્ડ હવે 'ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમ' શરૂ કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓને ઘણો ફાયદો મળશે.

ટેસ્ટ ક્રિકેટરોની બમ્પર લોટરી

ટ્વિટર પર આ નવી સ્કીમની જાહેરાત કરતા BCCI સેક્રેટરી જય શાહે લખ્યું, "મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મેન્સ ક્રિકેટ ટીમ માટે 'ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ' શરૂ કરવામાં આવી રહી છે. આનાથી અમારા ખેલાડીઓને વધુ નાણાકીય લાભ મળશે અને તેમની કારકિર્દીને સ્થિરતા મળશે.'ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહક યોજના' 2022-2023 સીઝનથી માન્ય રહેશે. આ યોજના હેઠળ, મેચ દીઠ 15 લાખ રૂપિયાની ફી ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને અન્ય પુરસ્કાર પણ આપવામાં આવશે. 

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ખેલાડીઓને કેવી રીતે ફાયદો થશે?

જો વર્તમાન સમયની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ભારતીય ખેલાડીઓને એક મેચ માટે 15 લાખ રૂપિયાની ફી મળે છે, પરંતુ હવે આ ખેલાડીઓને ઈન્સેટિવ મળવાની તક મળશે. આ યોજનામાં એક મહત્વપૂર્ણ પાસું પણ ઉમેરવામાં આવ્યું છે. જો કોઈ ખેલાડી આખી સિઝનમાં 75 ટકા કે તેથી વધુ મેચ રમે છે તો તેને દરેક મેચ માટે 45 લાખ રૂપિયાની રકમ ઈન્સેટિવ તરીકે મળશે. બીજી તરફ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેલા ખેલાડીઓને 22.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

જો કોઈ ખેલાડી 50 ટકા મેચ રમશે તો તેને મેચ દીઠ 30 લાખ રૂપિયા આપવામાં આવશે અને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેનાર ખેલાડીઓને ઈન્સેન્ટિવ તરીકે 15 લાખ રૂપિયા પ્રતિ મેચ આપવામાં આવશે. જો કોઈ ખેલાડી આખી સિઝનમાં 50 ટકાથી ઓછી મેચ રમશે તો તેને કોઈ પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક  અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
Advertisement

વિડિઓઝ

Gopal Italia Vs Kanti Amrutiya: કાંતિ અમૃતિયાની શરત,'ગોપાલ રાજીનામું આપશે તો જ હું આપીશ'
Ahmedabad Planecarsh: પ્લેનક્રેશનનો સૌથી મોટો ખુલાસો, હવામા જ બંધ થઈ ગ્યા હતા બન્ને એન્જિન
Kanti Amrutiya News: સોમવારે 150 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ પહોંચશે રાજીનામું આપવા, જુઓ વીડિયોમાં
Ahmedabad Plane Crash News: વિમાન દુર્ઘટનાની AAIBના પ્રાથમિક તપાસમાં ચોંકવનારો ખુલાસો | Abp Asmita
Valsad: હાઈવે પરના ખાડા 10 દિવસમાં રિપેર કરવા કલેક્ટરનો આદેશ, દુર્ઘટના ઘટી તો જવાબદાર કોન્ટ્રાક્ટર
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
Supreme Court: ત્રિરંગાના રાજકીય અને ધાર્મિક ઉપયોગ પર રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી, આ દિવસે સુનાવણી થશે
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક  અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
અનંત-રાધિકાના લગ્ને ફેલાવી એક અનોખી ચમક, શ્રદ્ધા-સંસ્કૃતિ અને વૈશ્વિક રાજદ્વારીનો જોવા મળ્યો સંગમ
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત 
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો 200 અંગદાનનો માઇલસ્ટોન
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું એલર્ટ 
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું એલર્ટ 
Heavy Rain Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Heavy Rain Alert: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ફરી મેઘતાંડવ, આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ફરી મેઘતાંડવ, આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
Health Tips: શરીરમાં આ વસ્તુની ઉણપને કારણે ઝડપથી વધવા લાગે છે યુરિક એસિડ
Health Tips: શરીરમાં આ વસ્તુની ઉણપને કારણે ઝડપથી વધવા લાગે છે યુરિક એસિડ
Embed widget