શોધખોળ કરો

IND vs SA, 2nd ODI: બે મેચમાં હાર બાદ શું આગામી મેચમાં ટીમમાં થશે ફેરફાર? કેપ્ટન કેએલ રાહુલે શું આપ્યો જવાબ?

સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને બીજી વન-ડેમાં સાત વિકેટથી હાર આપી હતી

IND vs SA, 2nd ODI: સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને બીજી વન-ડેમાં સાત વિકેટથી હાર આપી હતી. આ  જીત સાથે સાઉથ આફ્રિકાએ સીરિઝમાં  2-0ની અજેય લીડ હાંસલ કરી લીધી છે. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને સાઉથ આફ્રિકાની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને  હાંસલ કરી લીધો હતો.  

સીરિઝ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે એકવાર ફરી મિડલ ઓવર્સમાં બેટ અને બોલથી ટીમ સારુ પ્રદર્શન કરી શકી નહીં. સાથે રાહુલે ત્રીજી વન-ડેમાં ટીમમાં ફેરફારને લઇને કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. ત્રીજી વન-ડે રવિવારે કેપટાઉનમાં રમાશે.

રાહુલે પ્રેસ કોન્ફ્રરન્સમાં કહ્યું કે મને લાગે છે કે તે ઘરઆંગણે સારુ ક્રિકેટ રમી રહ્યા છે અને અમે સતત ભૂલો કરી રહ્યા છીએ. આ અમારા માટે એક પાઠ છે. આશા છે કે અમે આગળ વધવામાં સફળ રહીશું. મિડલ ઓવર્સમાં અમારે બોલિંગમાં સારુ પ્રદર્શન કરવાની જરૂર છે.

બુમરાહની  પ્રશંસા કરતા રાહુલે કહ્યું કે જસપ્રીત અમારા માટે સ્ટેન્ડઆઉટ બોલર રહ્યો છે અને ચહલે આજે સારી બોલિંગ કરી છે. મેદાન પર ઉર્જા ખૂબ સારી રહી. બાયો બબલમાં રહેવું શરીર માટે ખૂબ મુશ્કેલ છે. અમે પડકારોને પ્રેમ કરીએ છીએ. હાલમાં એમ કહેવું મુશ્કેલ છે કે આગામી વન-ડે માટેની ટીમમાં ફેરફાર થશે કે નહીં.

Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....

Punjab BJP Candidates List 2022: ભાજપે પંજાબમાં ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે આ ત્રણ પ્લાન, મળશે ફાસ્ટ સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ, જાણો..........

iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget