કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે આ ત્રણ પ્લાન, મળશે ફાસ્ટ સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ, જાણો..........
વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે, આ પ્લાનમાં સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ મળી રહ્યો છે.............
નવી દિલ્હીઃ હાલમાં દેશમાં કોરોનાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે, સરકારની કોરાના ગાઇડલાઇન અને કેટલાક પ્રૉટોકૉલના કારણે સરકારી તેમજ ખનાગી સંસ્થામાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓ વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે. વર્ક ફ્રૉમ હૉમ માટે માર્કેટમાં અત્યારે દરેક કંપની બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ જો તમે એક મહિનાની વેલિડિટી સાથે બેસ્ટ ઓફરની શોધ કરી રહ્યાં છો, જેને લઇ બ્રોડબેન્ડની માંગ તેજ થઇ ગઈ છે. જિયો, બીએસએનએલ અને એરટેલ પાસે ઓછી કિંમત વાળા ઘણા પ્લાન્સ છે, તો અહીં અમે તમને બેસ્ટ ત્રણ પ્લાન ત્રણ કંપનીઓના બતાવી રહ્યાં છીએ, જે વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે, આ પ્લાનમાં સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ મળી રહ્યો છે.............
BSNLનો 399 રૂપિયા વાળો પ્લાન
BSNLના 399 રૂપિયા વાળા બ્રાન્ડબેન્ડ પ્લાનમાં 200GB ડેટા આપવામાં આવે છે, પ્લાનમાં યુઝરને 10mbpsની સ્પીડ મળી રહી છે. ડેટા ખતમ થયા પછી સ્પીડ ઓછી થઇ 2mbps થઇ જાય છે. એની સાથે ફ્રી લેન્ડલાઈન કનેક્શન મળે છે, જેનાથી અનલિમિટેડ કોલિંગ કરી શકાય છે.
Airtelનો 499 રૂપિયા વાળો બ્રાન્ડેડ પ્લાન
એરટેલનું આ એન્ટ્રી લેવલ પ્લાન છે, 499 રૂપિયા વાળા 30 દિવસના આ પ્લાનમાં 40Mbpsની સ્પીડ સાથે 3.3TB સુધી અનલિમિટેડ ઇન્ટરનેટ મળે છે. પ્લાનમાં એરટેલ થેન્ક્સ બેનિફિટ સાથે વિંક મ્યુઝિક અને શો એકેડમીનું સબસ્ક્રિપ્શન મળે છે.
Jioનો રૂ. 399નો બ્રોડબેન્ડ પ્લાન
Reliance Jioનો રૂ. 399નો પ્લાન 30mbps સ્પીડ અને અમર્યાદિત ડેટા અને કૉલિંગ ઑફર કરે છે. આ પ્લાનમાં કોઈ OTT લાભ નથી. પરંતુ Jio ઓછી કિંમતે અનલિમિટેડ ડેટા ઓફર કરી રહ્યું છે.
આ પણ વાંચો.......
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ
જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ