શોધખોળ કરો

iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........

pple દ્વારા અત્યાર સુધી ઈલેક્ટ્રિક કાર માટે ફાઈલ કરેલ તમામ પેટન્ટ ડિઝાઈન કરી છે અને બધાને એકસાથે રજૂ કરવાને લઈ જે ડિઝાઈન સામે આવી તે આ છે.

Apple Electric Car Design & Name: Apple તેની ઇલેક્ટ્રિક કાર પર ઝડપથી કામ કરી રહી છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર Appleની આ ઇલેક્ટ્રિક કારનું નામ iCar હોઈ શકે છે. આ સિવાય આ કાર વિશે દરેકના મનમાં એક સામાન્ય પ્રશ્ન છે કે આ કાર કેવી દેખાશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નક્કર અથવા સત્તાવાર જવાબ નથી, પરંતુ વાનરામા નામની કાર લીઝિંગ કંપનીએ Apple ઇલેક્ટ્રિક કારના રેન્ડર તૈયાર કર્યા છે, રિપોર્ટ છે કે આ કાર આગામી વર્ષ સુધી એપલ રજૂ કરી શકે ચે. જેમાં કારની સંભવિત ડિઝાઇનનો દાવો કરવામાં આવ્યો છે.

વાનરામા કહે છે કે તેણે Apple દ્વારા અત્યાર સુધી ઈલેક્ટ્રિક કાર માટે ફાઈલ કરેલ તમામ પેટન્ટ ડિઝાઈન કરી છે અને બધાને એકસાથે રજૂ કરવાને લઈ જે ડિઝાઈન સામે આવી તે આ છે. વનરમાએ તસવીરો પણ જાહેર કરી છે, જે મુજબ કારના પાર્ટ્સ એકદમ સ્મૂથ છે. કારની આખી બોડી એક પેનલ હોય તેવું લાગે છે.

ઈન્ટીરીયર
રિપોર્ટ્સ અનુસાર, કારના આગળના આગળના દરવાજા આગળ ખુલશે અને પાછળના દરવાજા પાછળના ભાગમાં ખુલશે. તેની અંદર F1 કારની જેમ ડિઝાઇન કરાયેલ સ્ટીયરિંગ વ્હીલ હોઈ શકે છે. આ સાથે સમગ્ર ઈન્ટીરીયર ઉત્તમ હોવાની અપેક્ષા છે. ઈન્ટીરીયરમાં ટેકનોલોજીનો ઘણો ઉપયોગ જોવા મળી શકે છે.

તેમાં સ્માર્ટ ગિયર સમગ્ર ડેશબોર્ડ પર સીમલેસ ડિસ્પ્લે હોઈ શકે છે. તે સિરી સપોર્ટથી સજ્જ હોઈ શકે છે. એટલે કે કારની અંદર તમારી પાસે વર્ચ્યુઅલ સપોર્ટ હશે, જે તમે બોલશો ત્યારે જ ઘણું કામ કરશે. અગાઉના કેટલાક અહેવાલો અનુસાર, Apple કારને સંપૂર્ણ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લાવી શકે છે.

આ પણ વાંચો.......

COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget