શોધખોળ કરો

Watch: નવીન ઉલ હકે સોશિયલ મીડિયા ફરી એવી પોસ્ટ શેર કરી કે મચી ગયો હંગામો, લોકોએ કહ્યું, વિરાટ.

Virat Kohli-Naveen-ul-Haq Controvesry: વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વિવાદે IPL 2023 સીઝનમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. વાસ્તવમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના નવીન ઉલ હક મેચ પછી સામ સામે આવી ગયા હતા.

Virat Kohli-Naveen-ul-Haq Controvesry: વિરાટ કોહલી અને નવીન ઉલ હક વિવાદે IPL 2023 સીઝનમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. વાસ્તવમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના નવીન ઉલ હક મેચ પછી સામ સામે આવી ગયા હતા. આ વિવાદમાં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર ગૌતમ ગંભીર પણ સામેલ થયો હતો. જોકે, IPL 2023ની સિઝન પૂરી થઈ ગઈ છે. પરંતુ નવીન-ઉલ-હકે આવી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે, જેના પછી સોશિયલ મીડિયાના ચાહકો તેને વિરાટ કોહલી સાથે જોડીને જોઈ રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો 

અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હકે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સિંહ અને ગધેડાની વાર્તા બતાવવામાં આવી છે. હવે પ્રશંસકો વીડિયો જોઈને વિરાટ કોહલી સાથે જોડાઈ રહ્યા છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

શું છે નવીન ઉલ હક-વિરાટ કોહલી વિવાદ?

તમને જણાવી દઈએ કે, IPL 2023 સીઝનમાં, લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલી સાથે ટક્કર થઈ હતી. બંને ખેલાડીઓ વચ્ચે ઘણો તણાવ જોવા મળ્યો હતો. આ પછી, જ્યારે RCB ગુજરાત ટાઇટન્સ સામેની મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું, ત્યારે નવીન-ઉલ-હકે કેરી સાથેનો એક ફોટો શેર કર્યો હતો. જે બાદ ચાહકોનું માનવું હતું કે નવીન ઉલ હક આરસીબી અને વિરાટ કોહલીને ટ્રોલ કરે છે. જો કે, હવે નવીન-ઉલ-હકે આવી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે, જેના પછી સોશિયલ મીડિયાના ચાહકો તેને વિરાટ કોહલી સાથે લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ બન્ને ક્રિકેટરના વિવાદને લઈને સમગ્ર દેશમાં લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

WC Qualifiers 2023: પ્રથમ વખત વનડે વિશ્વકપમાં નહી રમે વેસ્ટઈન્ડિઝ, સેહવાગે શરમજનક ગણાવતા જાણો શું કહ્યું ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget