શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
VIVOની જગ્યાએ આ ભારતીય કંપની બની IPLની ટાઈટલ સ્પોન્સર, જાણો કેટલા કરોડ રૂપિયા ચૂકવશે
ચીનની મોબાઈલ કંપની વીવો સાથે 2020 માટે આઈપીએલની સ્પોન્શરશિપ કરાર કેન્સલ કર્યા હતા.
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ વિવોદથી બચવા માટે ચીનની મોબાઈલ કંપની વીવો સાથે 2020 માટે આઈપીએલની સ્પોન્શરશિપ કરાર કેન્સલ કર્યા બાદ આજે નવા સ્પોન્શપરની બીસીસીઆઈએ જાહેરાત કરી છે. ડ્રીમ11 આ વર્ષે આઈપીએલ ડટાઈટલ સ્પોન્સર રહેશે. આ માટે ડ્રીમ11 250 કરોડ રૂપિયા ચૂકવશે.
આઈપીએલ ટાઈટલ સ્પોન્સની રેસમાં એનએકેડમી ટાટા અને બાયજૂ પણ હતા. એનએકેડમીની બોલી 210 કરોડ, ટાટાની 180 કરોડ અને બાયજૂની 125 કરોડ રૂપિયા હતા. નોંધનીય છે કે, આ પહેલા VIVO આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હતી, પંરતુ ભારત અને ચીનની વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વીવીને બહાર કરી દીધી હતી. વીવોએ વર્ષ 2018માં 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દરેક વર્ષે 440 કરોડ રૂપિયા) આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર મેળવ્યા હતા.Dream11 wins IPL 2020 title sponsorship for Rs 222 crores: IPL Chairman Brijesh Patel
— ANI (@ANI) August 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion