Viral Video: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરને પ્રેમીકાએ રસ્તાં પર ફટકાર્યો, એક પછી એક થપ્પડો મારી ને પછી.......
હાલમાં સોશ્યલ મીડિયા પર પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને વર્લ્ડ ચેમ્પીયન માઇકલ ક્લાર્કનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇએ તો કુલ ત્રણ લોકો દેખાઇ રહ્યાં છે
Michael Clarke: ઓસ્ટ્રેલિયાના પૂર્વ વર્લ્ડ ચેમ્પીયન કેપ્ટન માઇકલ ક્લાર્કનો એક વીડિયોમાં સોશ્યલ મીડિયા પર હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. માઇકલ ક્લાર્કને આ વીડિયોમાં નગ્ન બતાવવામાં આવ્યો છે અને રાત્રીના સમયે ગર્લફ્રેન્ડે તેને રસ્તાં પર જ તેને તેની પ્રેમિકા માર મારી રહી છે. લોકો માઇકલ ક્લાર્કની આ હરકતને જોઇ રહ્યાં છે અને આનો વીડિયો બનાવી રહ્યાં છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને વર્લ્ડ ચેમ્પીયન માઇકલ ક્લાર્કનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇએ તો કુલ ત્રણ લોકો દેખાઇ રહ્યાં છે. વાતચીતમાં સ્પષ્ટ રીતે સંભળાઇ રહ્યુ છે અને દેખાઇ રહ્યું છે કે ગર્લફ્રેન્ડ જેડ યારબ્રૉડ તેના પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવી રહી છે, જેને માઇકલ ક્લાર્ક ઇન્કાર કરી રહી છે. તે ખુદને નિર્દોષ બતાવી રહ્યો છે, તે પોતાની દીકરીની કસમ ખાઇ રહ્યો છે, વીડિયોમાં ક્લાર્કની ગર્લફ્રેન્ડ તેને મારી રહી છે,
⛔️Watch:
— What_ever (@SoeverWhat) January 19, 2023
michael clarke karl stefanovic fight video.
karl stefanovic and michael clarke fight.
Michael Clarke and Stefanovic fight 🙈🤣
his girlfriend, and Karl Stefanovic at a public park in Noosa.
#MichaelClarke#leakedvideos #fight#jamespackerhttps://t.co/YzDBWZzzK1 pic.twitter.com/4LQn3zmDKJ
આ વીડિયોમાં માઇકલ ક્લાર્ક અર્ધનગ્ન સ્થિતિમાં દેખાઇ રહ્યો છે. માઇકલ ક્લાર્ક પર તેની પ્રેમિકા જેડ યૉરબ્રૉજ તેના પર બેવફાઇ કરવાનો આરોપ લગાવી રહી છે. વીડિયોમાં ખુબ ગાળા ગાળી થઇ રહી છે. તે પોતાની ગર્લફ્રેન્ડની થપ્પડો ખાતો દેખાઇ રહ્યો છે. જોકે, અંતમાં માઇકલ ક્લાર્કે તેની ગર્લફ્રેન્ડની બહેનને મુક્કો મારી દીધો.
Michael Clarke and Karl Stefanovic have squared off in a wild fracas in a public park, in which Clarke was slapped across the face by his girlfriend and accused of cheating.
— SuperCoach IQ (@SuperCoachIQ) January 18, 2023
Michael Clarke Video#YouFuckedHerOnDecember17 pic.twitter.com/pbiLUpLnnc
"The US has sex scandals, the Brits love a royal tiff and we here in Australia seem to produce high-profile people who punch on in parks." Gold from @jennamclarke https://t.co/ZbQpHVFH94
— Remy Varga (@RemyVarga) January 19, 2023
Michael Clarke and Karl Stefanovic have squared off in a wild fracas in a public park, in which Clarke was slapped across the face by his girlfriend and accused of cheating.
— SuperCoach IQ (@SuperCoachIQ) January 18, 2023
Michael Clarke Video#YouFuckedHerOnDecember17 pic.twitter.com/pbiLUpLnnc