શોધખોળ કરો

Rohit Sharma Record: રોહિતે કેપ્ટનશીપમાં કર્યું મોટું કારનામું, ઇંગ્લેન્ડને હરાવી કેટલાય દિગ્ગજને પાછળ છોડ્યા

કટકમાં રમાયેલી બીજી વનડેમાં રોહિતે છગ્ગાનો રેકોર્ડ તોડ્યો. તે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
India vs England 2nd ODI: કટક વનડેમાં ભારતની જીત સાથે રોહિત શર્માના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો. તેમણે ઘણા દિગ્ગજ કેપ્ટનોને પાછળ છોડી દીધા છે.

2/7
ટીમ ઈન્ડિયાએ ODI સીરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. રોહિતે વિસ્ફોટક સદી ફટકારી. તેણે ૧૧૯ રન બનાવ્યા.

3/7
કટકમાં રમાયેલી બીજી વનડેમાં રોહિતે છગ્ગાનો રેકોર્ડ તોડ્યો. તે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે.

4/7
રોહિતે છગ્ગાનો રેકોર્ડ તોડ્યો અને કેપ્ટનશીપનો રેકોર્ડ પણ તોડ્યો. ૫૦ વનડે મેચ પછી કેપ્ટન તરીકે સૌથી વધુ જીતના મામલે રોહિતે ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા.

5/7
રોહિતે કેપ્ટન તરીકે 36 વનડે મેચ જીતી છે. તેઓ આ યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે.

6/7
આ યાદીમાં વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ અને લોયડ ટોચ પર છે. આ ત્રણેય ખેલાડીઓએ વનડેમાં કેપ્ટન તરીકે 39-39 મેચ જીતી છે.

7/7
કટકમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવીને ભારતે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત,  15 કિમી સુધી સંભળાયો ધડાકો

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ

Embed widget