શોધખોળ કરો

WTC Final: શુભમન ગિલે પણ આઉટ થવા પર કર્યું ટ્વિટ, જાણો તસવીરો શેર કરી શું કહ્યું ? 

ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

Shubman Gill Tweet On IND vs AUS WTC Final: ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ તસ્વીરમાં શુભમન ગિલે કેમરુન ગ્રીનને કેચ પકડડા બતાવ્યો છે.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેમરુન ગ્રીનના હાથમાં બોલ છે, પરંતુ ત્યાં સુધીમાં બોલ જમીનને સ્પર્શી ગયો હતો. આ સિવાય શુભમન ગિલે તસવીર સાથે કેપ્શનમાં એક ઈમોજી શેર કર્યું છે.

શુભમન ગિલનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું 

જો કે શુભમન ગિલનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે શુભમન ગિલ નોટઆઉટ હતો, પરંતુ થર્ડ અમ્પાયરના ખોટા નિર્ણયને કારણે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સ શુભમન ગિલના ટ્વીટ પર કોમેન્ટ કરીને સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ચોથા દિવસની રમત સમાપ્ત 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 280 રનની જરૂર છે. ભારત તરફથી વિરાટ કોહલી 44 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે અજિંક્ય રહાણે 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ સેશનમાં 2 વિકેટ ગુમાવી હતી

ઓસ્ટ્રેલિયન ટીમ માટે ચોથા દિવસની શરૂઆત સારી રહી ન હતી. ટીમે જલ્દી જ લાબુશેનના ​​રૂપમાં તેની 5મી વિકેટ ગુમાવી દીધી હતી. ઉમેશ યાદવે લબુશેનને 41 રનના અંગત સ્કોર પર પુજારાના હાથે કેચ આઉટ કરાવતા પેવેલિયન મોકલ્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા એલેક્સ કેરીએ કેમરૂન ગ્રીન સાથે મળીને ધીમી ગતિએ સ્કોર આગળ વધારવાનું શરૂ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આ ભાગીદારી તોડી જ્યારે તેણે ગ્રીનને પોતાનો શિકાર બનાવ્યો. ઓસ્ટ્રેલિયાની ટીમને છઠ્ઠો ફટકો 167ના સ્કોર પર લાગ્યો હતો. ગ્રીન પોતાની ઇનિંગમાં 95 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. લંચના સમય સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે તેના બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 201 રન બનાવી લીધા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક

Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું

IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ

Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?

metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્રHu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?Rajkot TRP Game Zone | Congress Protest | રાજકોટ આગકાંડને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone | Congress Protest | CP ઓફિસમાં એન્ટ્રી ન મળતા ઉકળી ઉઠ્યા લલિત કગથરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ

Surat Crime: સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ....

Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદ કેમ જરૂરી છે, લોકસભામાં કેટલા પાવરફૂલ હોય છે  નેતા વિપક્ષ?

Embed widget