શોધખોળ કરો

Women's T20 WC: બૉલરોને મદદ કરશે આજની પીચ, આ બે ખેલાડીઓ બનશે ભારત માટે હૂકમના એક્કા, જાણો ભારત-પાકિસ્તાન મેચ વિશે...

આજની મેચમાં પીચના મિજાજને લઇને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આજની પીચ બૉલરોને મદદરૂપ સાબિત થઇ શકે છે.

Ind vs PAK Women's T20 WC: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023માં આજે મહામુકાબલો થશે. આજે બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાની મહિલા ટીમો દક્ષિણ આફ્રિકાના ન્યૂલેન્ડ ગ્રાઉન્ડ પર આમને સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 12 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી રમાશે. 

આજની મેચમાં પીચના મિજાજને લઇને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આજની પીચ બૉલરોને મદદરૂપ સાબિત થઇ શકે છે. જો આજની પીચ બૉલરોને મદદ કરશે તો ભારતીય ટીમના બે સ્ટાર બૉલરો રેણુકા-શિખા ધાતક સાબિત થઇ શકે છે.   

ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમે ત્રણ દેશોની ત્રિકોણીય શ્રેણી ઉપરાંત બે પ્રેક્ટિસ મેચ રમી હતી. સૌથી પહેલા ભારતને ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયા 130 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરી શકી ન હતી. જો કે, બીજી વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 52 રને હરાવીને આત્મવિશ્વાસ વધાર્યો હતો.

પાકિસ્તાન સામેની મેચમાં ઓપનર શેફાલી વર્મા પર મોટી જવાબદારી રહેશે. શેફાલી આઈસીસી રેન્કિંગમાં આઠમા ક્રમે છે અને તે શાનદાર ફોર્મમાં પણ છે. શેફાલીએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાયેલા મહિલા અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર રમત બતાવી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ પાસેથી પણ પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવશે. ટીમ ઈન્ડિયાની સૌથી મહત્વની કડી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા છે, જેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે.

ચાહકોની નજર પણ રેણુકા-શિખા પર હશે - 
ફાસ્ટ બોલર શિખા પાંડેની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે અને તે પાકિસ્તાન સામે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાહકોની નજર ફાસ્ટ બોલર રેણુકા સિંહ અને સ્પિનર ​​જેશ્વરી ગાયકવાડ પર પણ હશે, જેમનું તાજેતરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. જો કે મેચ પહેલા જ ભારતને આંચકો લાગ્યો છે. વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના આંગળીની ઈજાને કારણે આ મેચમાં રમી શકશે નહીં.

કેવો છે આજની પીચનો મિજાજ - 
સાઉથ આફ્રિકાના ન્યૂઝીલેન્ડની પીચને લઇને મેચ પહેલા મોટુ અપડેટ સામે આવ્યુ છે. આજની પીચ સારી છે, સારી હોવાની વાત પીચ ક્યૂરેટર કરી છે, જોકે આમ છતાં આ મેચ હાઇ સ્કૉરિંગ નહી રહે, કેમ કે રમત દરમિયાન પીચ બૉલરોને મદદરૂપ સાબિત થઇ શકે છે. અહીં પહેલા બેટિંગ કરનારી ટીમને જીતની આશા વધુ રહેશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget