શોધખોળ કરો

Ind vs SA: વનડે સીરીઝમાં હાર માટે વિલન બન્યો આ ક્રિકેટર, હવે કેરિયર ખતમ થવાના આરે, જાણો

રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી રહેલા કેએલ રાહુલે એક મોટો નિર્ણય લીધો, જે અંતર્ગત વનડે સીરીઝમાં મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરને સામેલ કર્યો હતો,

Ind vs SA ODI Series: ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં એકદમ શરમજનક રીતે હારનો સામનો કર્યો છે. ટેસ્ટ સીરીઝમાં 1-2 થી હાર મળી અને બાદમાં વનડે સીરીઝમાં 0-3 થી ટીમ ઇન્ડિયાને ક્લિન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ કેટલાક ખેલાડીઓ પર સવાલો ઉઠવાના શરૂ થઇ ગયા છે, આ લિસ્ટમાં સૌથી પહેલું શ્રેયસ અય્યરનુ નામ છે. 

હાર મળતાંની સાથે શ્રેયસ અય્યર મીડલ ઓર્ડરમાં સૌથી મોટો ખતરો બનીને સામે આવ્યો છે, રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી રહેલા કેએલ રાહુલે એક મોટો નિર્ણય લીધો, જે અંતર્ગત વનડે સીરીઝમાં મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરને સામેલ કર્યો હતો, પરંતુ શ્રેયસ અય્યર કંઇ ખાસ કરી શક્યો નહીં. 

પ્રથમ મેચમાં શ્રેયસ અય્યર 17 રન બનાવી શક્યો, બીજી વનડેમાં પણ કંઇ ખાસ કમાલ ના કરી શક્યો અને માત્ર 11  રન બનાવીને આઉટ થઇ ગયો હતો, અને ત્રીજી વનડેમાં પણ માત્ર 26 રનની ઇનિંગ રમીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો, અય્યરના સીરીઝમાં ફ્લૉપ શૉથી તેના પર હવે ટીમ ઇન્ડિયામાંથી બહાર થવાનો વારો આવી શકે છે. મીડલ ઓર્ડર સતત નિષ્ફળ રહેતા ટીમ ઇન્ડિયાને સીરીઝમાં ક્લિન સ્વીપ થવુ પડ્યુ હતુ. 

Ind vs SA: વનડે સીરીઝમાં હાર માટે વિલન બન્યો આ ક્રિકેટર, હવે કેરિયર ખતમ થવાના આરે, જાણો

IND vs SA 3rd ODI : સાઉથ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 4 રને હરાવ્યું-
રોમાંચક મુકાબલમાં સાઉથ આફ્રીકાની ટીમે ભારતીય ટીમને 4 રનથી હાર આપી છે.ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 283 રન બનાવી શકી. ભારત તરફથી વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતા 65 રન બન્યા હતા. આ સિવાય ધવને 61 રન અને ચહરે શાનદાર ઈનિંગ રમી 54 રન ફટકારી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પરંતુ અન્ય બેટ્સમેન મેચ જીતાડવામાં સફળ ન રહ્યા.   સાઉથ આફ્રીકાએ પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા. 

આ પણ વાંચો..........

Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ

અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ

Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો

સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.