શોધખોળ કરો

IND vs SL: આજે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

ભારત અને  શ્રીલંકા વચ્ચે સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાશે

બેંગલુરુઃ ભારત અને  શ્રીલંકા વચ્ચે આજે સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બેંગલુરુમાં રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઇટ રહેશે. ભારતની ટીમ ઘરઆંગણે  બીજી વખત ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. અગાઉ, ભારતે 2019ના અંતમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી.

ભારતીય ટીમ બીજી  ટેસ્ટમાં  પણ જીત મેળવી શ્રીલંકાને ટેસ્ટમાં પણ ક્લિનસ્વિપ કરવાનો પ્રયાસ કરશે. ત્યારે આવો જાણીએ પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે.

શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ઓપનિંગમાં ઉતરી શકે છે. જ્યારે ત્રીજા નંબર પર હનુમા  વિહારી બેટિંગ કરવા ઉતરશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર તો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત પાંચમા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. શ્રેયસ ઐય્યર પણ સારુ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. તેના સિવાય આર અશ્વિન પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, પરંતુ છેલ્લી મેચમાં રમનાર સ્પિનર ​​જયંત યાદવને ટીમમાંથી પડતો મુકવામાં આવી શકે છે.

જયંત યાદવના સ્થાને ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. પિંક બોલ ટેસ્ટ મેચમાં ફક્ત બે ઝડપી બોલરોને રમાડવામાં આવે તેવી સંભાવના છે. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહને ટીમમાં સામેલ કરાશે તે લગભગ નક્કી છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટમેન), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ.

YOGI 2.0 : યોગી સરકારની નવી કેબિનેટમાં આ ધારાસભ્યો બની શકે છે મંત્રી, નાયબ મુખ્યમંત્રી માટે આ દિગ્ગજ મહિલા નેતાનું નામ ચર્ચામાં

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?

Punjab CM Oath Ceremony: આ તારીખે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે ભગવંત માન

56 દિવસ માટેના આ કંપનીઓના ડેઇલી ઇન્ટરનેટ પ્લાન છે સૌથી બેસ્ટ, ઓછી કિંમતમાં શું બીજો વધારાનો ફાયદો, જાણો......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget