શોધખોળ કરો

IND vs WI, Innings Highlight: વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, સૂર્યકુમારની આક્રમક બેટિંગ

IND vs WI, 1st T20: વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય લીધો હતો.

LIVE

Key Events
IND vs WI,  Innings Highlight: વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, સૂર્યકુમારની આક્રમક બેટિંગ

Background

કોલકત્તાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં રવિ બિશ્નોઇને સામેલ કરવામાં આવ્યો છે. રવિ આ મેચ સાથે ડેબ્યૂ કરશે. 

23:17 PM (IST)  •  16 Feb 2022

ટીમ ઇન્ડિયાનો છ વિકેટે વિજય

પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાનો છ વિકેટે વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે સાત વિકેટ પર 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. સૂર્યકુમાર યાદવના અણનમ 34 અને વેંકટેશ ઐય્યરના અણનમ 24 રનની મદદથી ટીમ ઇન્ડિયાએ જીત હાંસલ કરી હતી. બંન્નેએ 26 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી.

T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 158 રનના ટાર્ટેગનો પીછો કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી.  કેપ્ટન રોહિત શર્માએ માત્ર 19 બોલમાં 40 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 42 બોલમાં 35 રન બનાવી ટીમને સારી શરૂઆત અપાવી હતી. 

22:35 PM (IST)  •  16 Feb 2022

વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ રહ્યો

વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે 17 રન બનાવી આઉટ થયો હતો. તે સિવાય પંત આઠ રન બનાવી આઉટ થયો હતો. આ અગાઉ રોહિત શર્મા 40 અને ઇશાન કિશન 35 રન બનાવી આઉટ થયા હતા.

21:07 PM (IST)  •  16 Feb 2022

ટીમ ઇન્ડિયાને 158 રનનો ટાર્ગેટ મળ્યો

ભારતને પ્રથમ મેચમાં જીતવા માટે 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી.

20:25 PM (IST)  •  16 Feb 2022

રવિ બિશ્નોઇનો કમાલ

ડેબ્યૂ મેચમાં રવિ બિશ્નોઇએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી છે. સૌ પ્રથમ રવિએ રોસ્ટન ચેઝને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. જેના ત્રણ દિવસ બાદ રોવમેન પોવેલને વેંકટેશ ઐય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ 11 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા હતા.

19:47 PM (IST)  •  16 Feb 2022

વેસ્ટ ઇન્ડિઝને બીજો ઝટકો

વેસ્ટ ઇન્ડિઝને બીજો ઝટકો લાગ્યો છે. ચહલે કાઇલ મેયર્સને એલબીડબલ્યૂ આઉટ કર્યો છે. મેયર્સે 24 બોલમાં 31 રન ફટકાર્યા છે. સાત ઓવર્સ બાદ વેસ્ટ ઇન્ડિઝે  51 રનમાં બે વિકેટ ગુમાવી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

Embed widget