શોધખોળ કરો

IND vs WI: ઈશાન કિશને શુભમન-સિરાજ સાથે શેર કરી તસવીર, સૂર્યકુમારે કર્યો ટ્રોલ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Ishan Kishan Mohammed Siraj Shubman Gill IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓ સીરિઝ પહેલા ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. ઈશાન કિશને તાજેતરમાં જ શુભમન અને સિરાજ સાથેની રસપ્રદ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈશાનના ફોટો પર કમેન્ટ કરતાં સૂર્યકુમાર યાદવે સિરાજને ટ્રોલ કર્યો હતો. ઘણા ચાહકોએ ફોટા પર ટિપ્પણી પણ કરી.

ઈશાને ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરો એક હોટલની છે. આમાં તેની સાથે શુભમન ગિલ અને સિરાજ પણ જોવા મળી રહ્યા છે.  તેની તસવીરોને લાખો લોકોએ લાઈક કરી છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. સૂર્યાએ પણ કોમેન્ટ કરી છે. તેણે સિરાજને ટ્રોલ કર્યો છે. સિરાજે પોતાના ચહેરા પર સનસ્ક્રીન લગાવ્યું છે. સૂર્યાએ કોમેન્ટમાં લખ્યું કે, સિરાજ આટલો બધો કેમ ચમકી રહ્યો છે ? સૂર્યાની કોમેન્ટ પર 200 થી વધુ લોકોએ જવાબ આપ્યો છે.

View this post on Instagram
 
A post shared by Ishan Kishan (@ishankishan23)

ઉલ્લેખનીય છે કે, ઈશાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો પણ શેર કર્યો છે. આમાં તે શુભમન અને યશસ્વી જયસ્વાલ સાથે જોવા મળે છે. આ ફોટોમાં ત્રણેય ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ કીટમાં જોવા મળે છે. ભારતીય ખેલાડીઓ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરશે. યશસ્વીને પ્રથમ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. તે અગાઉ ટીમ ઈન્ડિયા સાથે સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે જોડાયેલો હતો. યશસ્વીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે બોલાવવામાં આવ્યો હતો.  

2 વખતનું વર્લ્ડ ચેમ્પિયન વિન્ડીઝ વર્લ્ડકપમાંથી Out

2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડકપમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget