શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs ENG: દિગ્ગજોને આરામ, બદલાઇ ગઇ રોહિતની આખી ટીમ, જાણો પ્રથમ ટી20માં કેવી હશે પ્લેઇંગ ઇલેવન.....

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રાત્રે 10.30 વાગે શરૂ થશે, આ ટાઇમિંગને લઇને કહેવાઇ રહ્યું છે કે, બ્રૉડકાસ્ટર, બીસીસીઆઇ અને ભારતીય ક્રિકેટ ફેન્સ ઉપરાંત જાહેરખબર આપનારા ખુશ નથી. 

Southampton T20 Indian Playing XI: એજબેસ્ટૉન ટેસ્ટમાં (Edgbaston Test) ભારતીય ટીમ (Indian Team)ને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ઇંગ્લેન્ડ (England) ની સામે જીત માટે 378 રનોનુ વિશાળ લક્ષ્ય મુખ્યુ હતુ, જૉ રૂટ (Joe Root) અને જૉન બેયરર્સ્ટૉ (Jonny Bairstow)ની શતકીય ઇનિંગના કારણે યજમાન ટીમે 3 વિકેટ ગુમાવીને આસાનીથી ટેસ્ટ મેચ જીતી લીધી. હવે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આવતી કાલથી એટલે કે 7મી જુલાઇથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. આની પ્રથમ ટી20 મેચ ગુરુવારે સાઉથેમ્પ્ટનમાં (Southampton) રમાશે. આ પહેલા જાણી લો કેવી હશે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન - 

બદલાઇ ગઇ રોહિત શર્માની આખી ટીમ -
ભારત માટે એક સારા સમાચાર એ છે કે કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મેદાન પર વાપસી કરી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થયા બાદ હવે ટી20 રમવા માટે ફિટ છે. પરંતુ આ બધાની વચ્ચે ખરાબ સમાચાર એ પણ છે કે રોહિતની આખી ટીમ બદલાઇ ગઇ છે, કેમ કે ટેસ્ટ મેચ રમનારા વિરાટ, પંત, બુમરાહ જેવા દિગ્ગજોને આરામ આપવામાં આવ્યો છે, આ દિગ્ગજો ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20માં નહીં રમે. આવામાં રોહિતને આખે આખી નવી પ્લેઇંગ ઇલેવન લઇને ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરવુ પડશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ રાત્રે 10.30 વાગે શરૂ થશે, આ ટાઇમિંગને લઇને કહેવાઇ રહ્યું છે કે, બ્રૉડકાસ્ટર, બીસીસીઆઇ અને ભારતીય ક્રિકેટ ફેન્સ ઉપરાંત જાહેરખબર આપનારા ખુશ નથી. 

જાણો કેવી હશે પ્રથમ ટી20ની પ્લેઇંગ ઇલેવન  -  
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ/આવેશ ખાન. 

આ પણ વાંચો........ 

રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર

Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ

LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા

Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ

Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયાAhmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્રVadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Embed widget