શોધખોળ કરો
Advertisement
Ind vs Aus, ODI : ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડેમાં ભારતને 66 રનથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયાની પીચ પર ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચથી આજે ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ આઠ મહિનાના લાંબા અંતરાલ બાદ ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે.
LIVE
Background
ઓસ્ટ્રેલિયાની પીચ પર ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચથી આજે ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ આઠ મહિનાના લાંબા અંતરાલ બાદ ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે.
19:34 PM (IST) • 27 Nov 2020
ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે ભારતને 66 રને હરાવ્યું છે. 375 રનનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ કરી શકી હતી.
17:00 PM (IST) • 27 Nov 2020
હાર્દિક પંડ્યા સદી ચૂકી ગયો હતો. હાર્દિક 90 રન બનાવી આઉટ થયો હતો.
16:47 PM (IST) • 27 Nov 2020
એડમ ઝામ્પાએ ભારતીય ઓપનર શિખર ધવનને 74 રને પેવેલિયન મોકલી દીધો, ધવને ઇનિંગ દરમિયાન 86 બૉલમાં 10 ચોગ્ગા સાથે 74 રનની મહત્વની ઇનિંગ રમી.
16:13 PM (IST) • 27 Nov 2020
હાર્દિક પંડ્યા અને ધવનની તાબડતોડ બેટિંગ, ભારતનો સ્કૉર 200 રનને પાર પહોંચ્યો. ધવન 58 રન અને હાર્દિક પંડ્યા 69 રને ક્રિઝ પર છે.
15:57 PM (IST) • 27 Nov 2020
હાર્દિક પંડ્યા બાદ શિખર ધવને ફિફ્ટી ફટકારીને ટીમ ઇન્ડિયાને મજબૂત કરી છે. ધવને 61 બૉલમાં 54 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા સામેલ છે. હાર્દિક પંડ્યા 55 રને ક્રિઝ પર છે.
Load More
Tags :
Team India India Vs Australia Australia Tour 2020 Australia Tour Full Schedule Indian Team Australian Team Odi Test T20ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion