શોધખોળ કરો
Advertisement
IND v ENG 1st Test: જો રૂટની બેવડી સદી, આ મામલે બન્યો પ્રથમ ખેલાડી
India vs England 1st Test Day 2: બીજા દિવસે લંચ સુધીમાં ભારતને એક પણ વિકેટ મળી નથી.
ચેન્નઈઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 454 રન છે. જો રૂટ 209 અને ઓલી પોપ 24 રને રમતમાં છે. જો રૂટેે કરિયરની પાંચમી બેવડી સદી ફટકારી હતી. રૂટ કરિયરની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. બેન સ્ટોક્સ 82 રન બનાવી આઉટ થયો હતો.
પ્રથમ દિવસઃ ઈંગ્લેન્ડ 263/3
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિવસના અંતે ઈંગ્લેન્ડે 3 વિકેટના નુકસાન 263 રન બનાવ્યા હતા. કરિયરની 100મી ટેસ્ટ રમતાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સદી ફટકારી અનેક રેકોર્ડ બનાવ્યા હતા. દિવસના અંતે રૂટ 128 રને રમતમાં હતો. ભારત તરફથી બુમરાહને 2 અને અશ્વિનને 1 સફળતા મળી હતી.
ભારતીય ટીમઃ
શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ
ઇંગ્લેન્ડની ટીમઃ
રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion