શોધખોળ કરો

IND vs ENG 4th Test: મેચ દરમિયાન કોહલી અને સ્ટોક્સમાં કયા મુદ્દે થઈ તડાફડી? જાણો વિગત

બેન સ્ટોક્સ 55 રન બનાવી આઉટ થયો હતો. દરમિયાન ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

અમદાવાદઃ અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવી લીધા હતા. બેન સ્ટોક્સ 55 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. સિરાજના બાઉંસર બાદ સ્ટોક્સે તેને કઇંક કહ્યું હતું અને બાદ બંનેએ એકબીજા સામે ઘૂરકિયા કર્યા હતા. બંને આટલેથી અટક્યા નહોતા તે પછી વિરાટ કોહલીએ સ્ટોક્સને કઇંક કહ્યું હતું. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.  બંને વચ્ચે વાત વણસી જતાં એમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.
બંને ટીમોએ કર્યા ફેરફાર
ભારતીય ટીમમાં બુમરાહના બદલે સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર બે ફાસ્ટરને બહાર બેસાડી એક સ્પિનરનો સમાવેશ કર્યો છે. તેમજ સ્પિન સામે સંઘર્ષ કરતી બેટિંગ લાઈનઅપને મજબૂત કરવા એક્સ્ટ્રા બેટ્સમેન સાથે રમી રમી રહી છે. આર્ચર અને બ્રોડને બહાર કરીને તેના સ્થાને ડોમ બેસ અને ડેન લોરેન્સને સ્થાન આપ્યું છે. ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ. ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર

Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
Assembly Elections 2024 Live: આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, વડાપ્રધાન મોદીએ કરી આ અપીલ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

Embed widget