શોધખોળ કરો

IND vs PAK: Rajkot માં છવાયો ક્રિકેટ ફિવર, ગણપતિ પંડાલમાં ટીમ ઈન્ડિયાની જીત માટે કરાયો હવન

IND vs PAK, Asia Cup 2022: એશિયા કપ 2022માં સુપર-4 તબક્કાની મેચો શરૂ થઈ ગઈ છે. આજે (4 સપ્ટેમ્બર) ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે.

Asia Cup 2022, IND vs PAK Super 4: એશિયા કપ 2022માં સુપર-4 તબક્કાની મેચો શરૂ થઈ ગઈ છે. આજે (4 સપ્ટેમ્બર) ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર કરોડો ક્રિકેટ ચાહકોની નજર હશે.

રાજકોટમાં ભારતની જીત માટે ગણપતિ સ્થાપનામાં બેટ બોલને સ્ટમ્પ જોવા મળ્યા તથા જીત માટે હવન કરવામાં આવ્યો. આજે મેચને લઈ ગણપતિને પ્રાર્થના કરવામાં આવી. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ મહામુકાબલો જોવા આતુર છે. હોટેલ અને ફાર્મ હાઉસમાં બિગ સ્કિનમાં મેચ જોવાની ગોઠવણ કરાઈ છે. ભારતની જીત માટે નાના થી મોટા લોકો પ્રાર્થના અને પૂજા પાઠ કરશે તેવું આયોજન છે. સતત બીજા રવિવારે રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ગણપતિ પંડાલમાં વી વિન ઇન્ડિયાના નારા લાગ્યા છે.

IND vs PAK: Rajkot માં છવાયો ક્રિકેટ ફિવર, ગણપતિ પંડાલમાં ટીમ ઈન્ડિયાની જીત માટે કરાયો હવન

ક્યાં રમાશે મેચ

આ મેચ 4 સપ્ટેમ્બરે એટલે કે રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ પણ રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનની ટીમ પર 5 વિકેટે જીત મેળવી હતી.

લાઈવ મેચો ક્યાં જોઈ શકો છો?

આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે, જ્યાં ડીડી ફ્રી ડીશ કનેક્શન છે, ત્યાં આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ જોઈ શકાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.

ભારતનો પક્ષ મજબૂત

આ શાનદાર મેચમાં ભારતનો પક્ષ થોડો મજબૂત દેખાઈ રહ્યો છે. આના ઘણા કારણો છે. પહેલી વાત એ છે કે ભારતે અહીં છેલ્લી મેચ જીતી છે. પછી બીજું, ભારત હેડ ટુ હેડ રેકોર્ડમાં પણ આગળ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 8 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને બે મેચ જીતી છે. 

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

ABP Premium

વિડિઓઝ

Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીNita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે

Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત

UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?

Embed widget