શોધખોળ કરો

IND vs SA Tour: કંગાળ ફોર્મના કારણે કોહલીને નહીં મળે સાઉથ આફ્રિકા પ્રવાસમાં સ્થાન, સિલેકટર્સે મારી મહોર

Virat Kohli: રન મશીન તરીકે ઓળખાતા વિરાટે નવેમ્બર 2019 થી સદી ફટકારી નથી. છેલ્લા કેટલાક દિવસોથી તે અડધી સદી માટે પણ ઝઝૂમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

IND vs SA Tour: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખાસ દેખાવ કરી શક્યો નથી. જેને લઈને તેને સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર કરવામાં આવ્યો હોવાની સિલેક્ટર્સે પુષ્ટિ કરી છે. કોહલી સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય. વિરાટ કોહલીના વર્તમાન ફોર્મના કારણે તે લાંબા સમયથી ટીકાનો શિકાર બની રહ્યો છે.

IPL 2022માં વિરાટ કોહલીનું ફોર્મ સતત ચર્ચાનો વિષય બની રહે છે. 9 ઇનિંગ્સમાં માત્ર 128 રન બનાવનાર વિરાટ માટે હવે એવી માંગ ઉઠી રહી છે કે તેણે IPL છોડી દેવી જોઈએ. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ અગાઉ વિરાટને બ્રેક લેવાની સલાહ આપી હતી. આ વખતે તેણે સ્પષ્ટ કહ્યું છે કે જો વિરાટ આગામી 6-7 વર્ષ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આગળ વધારવા માંગતો હોય તો તેણે IPL છોડી દેવી જોઈએ.

નવેમ્બર 2019થી નથી ફટકારી સદી

રન મશીન તરીકે ઓળખાતા વિરાટે નવેમ્બર 2019 થી સદી ફટકારી નથી. છેલ્લા કેટલાક દિવસોથી તે અડધી સદી માટે પણ ઝઝૂમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

વિરાટ કોહલીની કરિયર

વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો 101 ટેસ્ટમાં 10 વખત નોટ આઉટ રહીને 49.96ની સરેરાશથી 8043 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 254 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં 27 સદી અને 28 અડધી સદી મારી છે. 260 વન ડે મેચમાં 39 વખત નોટ આઉટ રહીને કોહલીએ 58.07ની સરેરાશથી 12311 રન ફટકાર્યા છે. જેમાં 43 સદી અને 64 અડધી સામેલ છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 97 મેચમાં 137.68ના સ્ટ્રાઇક રેટથી 25 વખત નોટ આઉટ રહીને 3296 રન ફટકાર્યા છે.

કેવો છે આઈપીએલ દેખાવ

ટીમ ઈન્ડિયાના અને આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 216 મેચમાં 32 વખત નોટ આઉટ રહીને 6411 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે 5 સદી ફટકારી છે અને 113 રન સર્વોચ્ચ સ્કોર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget