શોધખોળ કરો

Ind vs SL 3rd T20I: આજે ભારત-શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટી20, જાણો કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ ?

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમાવવાની છે.

India vs Sri Lanka 3rd T20:  ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ છે.  કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમાવવાની છે. પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયા સામે હારનો સામનો કર્યા બાદ શ્રીલંકન ટીમે ગઇકાલે રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી છે. બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં અત્યારે 1-1ની બરાબરી પર છે, જેથી આજની અંતિમ અને ત્રીજી ટી20 ફાઇનલ બની રહેશે. 

ભારતીય ટીમ સાથે જોડાયા આ પાંચ ખેલાડીઓ

શ્રીલંકા પ્રવાસ પર જે પાંચ ખેલાડીઓ નેટ બોલિંગ અને સ્ટેંડબાય તરીકે ટીમ સાથે ગયા હતા. હવે તેમને રેગ્યુલર સદસ્ય તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ઈશા પોરેલ, સંદીપ વારિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરજીત સિંહનું નામ સામેલ છે.

બીજી ટી20માં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર રમીને 5 વિકેટના નુકશાને 132 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે આ લક્ષ્યને 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયા પોતાના સ્ટાર ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરી હતી, બીજી ટી20 પહેલા ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા તમામ આઠ ખેલાડીઓને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા, આ ખેલાડીઓમાં કૃણાલ પંડ્યા, પૃથ્વી શૉ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, યુજવેનદ્ર ચહલ સામેલ હતા. 

આજની મેચમાં બન્ને ટીમો જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. આ અગાઉ વનડે સીરીઝમાં ભારતીય ટીમ કબજો જમાવી ચૂકી છે. ખાસ વાત છે કે આજની મેચમાં ફરી એકવાર ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવી કેપ્ટન અને કૉચ માટે પડકાર સાબિત થશે. 

આજની મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે થશે લાઇવ.....

ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરીઝની ત્રીજી અને ફાઇનલ ટી20 મેચ 29 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે. આજની મેચ પણ પ્રથમ બે ટી20ની જેમ જ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે. 

મેચનુ લાઇવ પ્રસારણ 

SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.

ભારતીય ટી20 ટીમ
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષા પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.

નેટ બૉલર- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરનજીત સિંહ. 

શ્રીલંકન ટીમ- 
દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (ઉપ કેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, પથુમ નિસાંકા, ચરિત અસલન્કા, વાનેન્દુ હરરસંગા, એશેલ બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉડારા, રમેશ મેન્ડિસ, ચામિકા કરુણારત્ને, બિનુરા ફર્નાન્ડો, દુષ્મન્તા ચમીરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરાન ફર્નાન્ડો, ધનંજય લક્ષન, ઇશાન જયારત્ને, પ્રવીમ જયવિક્રમા, કસુન રજીતા, લાહિરુ કુમારા, ઇસરુ ઉડાના. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget