શોધખોળ કરો

IPL 2020: શું આગામી વર્ષે આઈપીએલમાં રમતો નહીં જોવા મળે ધોની ? માહીએ આપ્યો આ જવાબ

ધોની 2010, 2011 અને 2018માં ચેન્નઈને આઈપીએલમાં વિજેતા બનાવી ચુક્યો છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ચાર વખત ઉપવિજેતા પણ રહી છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસ નહીં લે તેવી સ્પષ્ટતા કરી છે. જેના કારણે તે આગામી વર્ષે પણ આઈપીએલમાં રમતો જોવા મળશે. IPL 2020માં પોતાની અંતિમ મેચ રમી રહેલા ધોનીએ ટોસ દરમિયાન જ્યારે  કોમેંટેટર ડેની મોરિસને પૂછ્યું કે, શું ચેન્નઈ તરફથી આ અંતિમ મેચ છે ? જેના જવાબમાં ધોનીએ કહ્યું, નહીં બિલકુલ નહીં. ધોનીના આ જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે આઈપીએલ 2021માં પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમશે. ધોનીની પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને પણ ઓગસ્ટમાં કહ્યું હતું કે, 2021 અને 2022માં પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં રમશે. ધોની 2010, 2011 અને 2018માં ચેન્નઈને આઈપીએલમાં વિજેતા બનાવી ચુક્યો છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ચાર વખત ઉપવિજેતા પણ રહી છે. ધોની આઈપીએલમાં 200થી વધારે મેચ રમનારો પ્રથમ ખેલાડી છે. આઈપીએલ 2020માં ધોનીનો દેખાવ સામાન્ય રહ્યો છે. ચાલુ સીઝનમાં તેણે 25ની સરેરાશ અને 116.27ના સ્ટ્રાઇક રેટથી માત્ર 200 રન બનાવ્યા છે.  આ દરમિયાન તેએ પણ અડધી સદી ફટકારી શક્યો નથી. CSK vs KXIP IPL 2020: દિપક હુડાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, આ મામલે બન્યો બીજો ખેલાડી વડોદરાઃ ધર્મગુરૂએ દૈવી સ્થાપનના નામે છોકરીને નગ્નાવસ્થામાં બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ, પંદર દિવસમાં કેટલી વાર માણ્યું શરીર સુખ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Embed widget