શોધખોળ કરો

IPL 2020: ગાયકવાડે રચ્યો ઈતિહાસ, CSK તરથી આ સિદ્ધી મેળવનારો બન્યો પ્રથમ ખેલાડી

મેચમાં અડધી સદી લગાવવાની સાથે જ તેણે અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. . તે સતત 3 મેચમાં ફિફટી મારનાર ચેન્નઈનો પ્રથમ પ્લેયર બન્યો છે.

નવી દિલ્હીઃ આઈપીએલ 2020માં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબને 9 વિકેટથી હાર આપી હતી. ચેન્નઈની જીતમાં ઋતુરાજ ગાયકવાડે મહત્વનું યોગદાન આપ્યું હતું. ગાયકવાડ 49 બોલમાં 62 રન બનાવી અણનમ રહ્યો હતો. તેના આ શાનદાર દેખાવ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. મેચમાં અડધી સદી લગાવવાની સાથે જ તેણે અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. . તે સતત 3 મેચમાં ફિફટી મારનાર ચેન્નઈનો પ્રથમ પ્લેયર બન્યો છે. તેણે આજની મેચમાં 49 બોલમાં 62* રન કર્યા. આ પહેલા તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અણનમ 65 રન અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે નોટઆઉટ રહીને 51  રન કર્યા હતા.
Gujarat Corona Cases Update:  નવેમ્બરની શરૂઆતમાં કોરોના હાંફ્યો, આજે 860 કેસ નોંધાયા CSK vs KXIP IPL 2020: દિપક હુડાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, આ મામલે બન્યો બીજો ખેલાડી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

Embed widget