શોધખોળ કરો
Advertisement
IPL Auction 2021: ઈંગ્લેન્ડના આ સ્ટાર ઓલરાઉન્ડરને ચેન્નઈ સુપર કિંગ્સે સાત કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં ચાલી રહી ગઈ છે. આ હરાજીમાં 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડીઓ છે.
IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં ચાલી રહી ગઈ છે. હરાજીમાં કુલ 291 ખેલાડીઓની કિસ્મત દાવ પર છે. આ હરાજીમાં 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
મોઈન અલી IPL 2020માં રોયલ ચેલેન્ચર્સ બેંગ્લોરની ટીમનો હિસ્સો હતો. પરંતુ હવે તે એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સમાં રમતો નજર આવશે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith Sold for 2.2 Crore) ને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. સ્મિથ પહેલા રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement