શોધખોળ કરો

IPL Auction 2022: શ્રીસંતનું નામ પણ ન લેવામાં આવ્યું, ગીત ગાઈને આપ્યો આ મેસેજ

IPL Auctions 2022: આ હરાજીમાં અનેક ખેલાડીઓનું કિસ્મત ખૂલ્યું અને કરોડપિત બન્યા. અમુક સ્ટાર ખેલાડીને લેવામાં કોઈએ રસ દાખવ્યો નહોતો. હરાજી માટે કુલ 590 ખેલાડીઓનું નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું હતું.

IPL 2022 Mega Auctions: બેંગ્લુરુમાં બે દિવસ સુધી ચાલેલી મેગા હરાજીમાં કુલ 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા. જેમાં સૌથી મોંઘો ઈશાન કિશન વેચાયો. મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડમાં ખરીદ્યો. આ હરાજીમાં અનેક ખેલાડીઓનું કિસ્મત ખૂલ્યું અને કરોડપિત બન્યા. જ્યારે અમુક સ્ટાર ખેલાડીને લેવામાં કોઈએ રસ દાખવ્યો નહોતો. હરાજી માટે કુલ 590 ખેલાડીઓનું નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું હતું., જેમાં ભારતના ફાસ્ટ બોલર એસ શ્રીસંતનું પણ નામ હતું. જોકે ઓક્શન દરમિયાન તેનું નામ સુદ્ધા બોલોવામાં આવ્યું નહોતું.

કેરળના ફાસ્ટ બોલર એસ શ્રીસંતે તેની બેસ પ્રાઇસ 50 લાખ રૂપિયા રાખી હતી પરંતુ તેમ છતાં 10માંથી એક પણ ટીમે તેનામાં રસ દાખવ્યો નહોતો. હરાજીમાં નહીં વેચાવા છતાં તે નિરાશ થયો નથી અને મહેનત કરવાની વાત કરી રહ્યો છે. શ્રીસંતે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેં ‘રુક જાન નહીં તું કહી હાર કે’ ગીત ગાતો નજરે પડી રહ્યો છે. આ ગીત દ્વારા તે એમ બતાવવાની કોશિશ કરી રહ્યો છે કે તેણે હાર નથી માની અને આગળ કોશિશ ચાલુ રાખશે.

IPL ફ્રેન્ચાઇઝીના કરોડપતિ ખેલાડીઓ

મુંબઈ ઈન્ડિયન્સના કરોડપતિ ખેલાડીઓ

ઈશાન કિશન- 15.25 કરોડ

 ટિમ ડેવિડ - 8.25 કરોડ

 જોફ્રા આર્ચર – 8 કરોડ

 ડેવાલ્ડ બ્રેવિસ - 3 કરોડ

 ડેનિયલ સેમ્સ - 2.60 કરોડ

 એન તિલક વર્મા - 1.70 કરોડ

 મુરુગન અશ્વિન - 1.60 કરોડ

 ટાઇમલ મિલ્સ - 1.50 કરોડ

 જયદેવ ઉનડકટ – 1.30 કરોડ

. રિલે મેરેડિથ - 1 કરોડ

રાજસ્થાન રોયલ્સનો કરોડપતિ ખેલાડી

 પ્રસિદ્ધ ક્રિષ્ના - 10 કરોડ

શિમરોન હેટમાયર - 8.5 કરોડ

ટ્રેન્ટ બોલ્ટ - 8 કરોડ

દેવદત્ત પડિકલ - 7.75 કરોડ

યુઝવેન્દ્ર ચહલ - 6.50 કરોડ

રવિચંદ્રન અશ્વિન – 5 કરોડ

 રિયાન પરાગ - 3.80 કરોડ

નવદીપ સૈની - 2.60 કરોડ

નાથન કુલ્ટર-નાઇલ - 2 કરોડ

જેમ્સ નીશમ- 1.50 કરોડ

કરુણ નાયર- 1.40 કરોડ

રોસી વેન ડેર ડ્યુસેન - 1 કરોડ

ચેન્નાઈ સુપર કિંગ્સના કરોડપતિ ખેલાડી

.દીપક ચહર – 14 કરોડ

 અંબાતી રાયડુ - 6.75 કરોડ

 ડ્વેન બ્રાવો - 4.4 કરોડ

 શિવમ દુબે - 4 કરોડ

 ક્રિસ જોર્ડન - 3.60 કરોડ

 રોબિન ઉથપ્પા - 2 કરોડ

 એડમ મિલ્ને - 1.90 કરોડ

 મિશેલ સેન્ટનર - 1.90 કરોડ

 રાજવર્ધન હંગરગેકર – 1.50 કરોડ

 પ્રશાંત સોલંકી - 1.20 કરોડ

 ડેવોન કોનવે - 1 કરોડ

કોલકાતા નાઈટ રાઈડર્સના કરોડપતિ ખેલાડીઓ

શ્રેયસ અય્યર - 12.25 કરોડ

નીતીશ રાણા- 8 કરોડ

પેટ કમિન્સ- 7.25 કરોડ

શિવમ માવી – 7.25 કરોડ

સેમ બિલિંગ્સ - 2 કરોડ

ઉમેશ યાદવ – 2 કરોડ

એલેક્સ હેલ્સ- 1.50 કરોડ

 ટિમ સાઉથી - 1.50 કરોડ

 અજિંક્ય રહાણે – 1 કરોડ

મોહમ્મદ નબી - 1 કરોડ

પંજાબ કિંગ્સના કરોડપતિ ખેલાડીઓ

લિયામ લિવિંગસ્ટોન - 11.50 કરોડ

કાગીસો રબાડા - 9.25 કરોડ

 શાહરૂખ ખાન - 9 કરોડ

શિખર ધવન – 8.25 કરોડ

જોની બેરસ્ટો - 6.75 કરોડ

 ઓડિયન સ્મિથ - 6 કરોડ

 રાહુલ ચહર - 5.25

હરપ્રીત બ્રાર - 3.80 કરોડ

રાજ બાવા - 2 કરોડ

વૈભવ અરોરા - 2 કરોડ

સનરાઇઝર્સ હૈદરાબાદના કરોડપતિ ખેલાડીઓ

નિકોલસ પૂરન – 10.75 કરોડ

વોશિંગ્ટન બ્યુટીફુલ - 8.75

રાહુલ ત્રિપાઠી - 8.50 કરોડ

રોમારિયો શેફર્ડ - 7.75 કરોડ

અભિષેક શર્મા - 6.50 કરોડ

માર્કો જેન્સન - 4.20 કરોડ

ભુવનેશ્વર કુમાર - 4.2 કરોડ

કાર્તિક ત્યાગી - 4 કરોડ

ટી નટરાજન – 4 કરોડ

એઇડન માર્કરામ - 2.60 કરોડ

 સીન એબોટ – 2.40 કરોડ

 ગ્લેન ફિલિપ્સ - રૂ. 1.50 કરોડ

દિલ્હી કેપિટલ્સ માટે કરોડપતિ ખેલાડી

 શાર્દુલ ઠાકુર - 10.75 કરોડ

મિશેલ માર્શ - 6.50 કરોડ

ડેવિડ વોર્નર - 6.25 કરોડ

ખલીલ અહેમદ - 5.25 કરોડ

ચેતન સાકરિયા – 4.20 કરોડ

રોવમેન પોવેલ - 2.80 કરોડ

મુસ્તફિઝુર રહેમાન - 2 કરોડ

કુલદીપ યાદવ - 2 કરોડ

કેએસ ભારત - 2 કરોડ

કમલેશ નાગરકોટી - 1.10 કરોડ

મનદીપ સિંહ- 1.10 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કરોડપતિ ખેલાડીઓ

વાનિન્દુ હસરંગા – 10.75 કરોડ

 હર્ષલ પટેલ – 10.75 કરોડ

 જોશ હેઝલવુડ – 7.75 કરોડ

 ફાફ ડુ પ્લેસિસ – 7 કરોડ

 દિનેશ કાર્તિક - 5.50 કરોડ

 અનુજ રાવત – 3.40 કરોડ

 શાહબાઝ અહેમદ - 2.40 કરોડ

 ડેવિડ વિલી - 2 કરોડ

 શેરફેન રધરફોર્ડ - 1 કરોડ

ગુજરાત ટાઇટન્સ કરોડપતિ ખેલાડીઓ

લોકી ફર્ગ્યુસન - 10 કરોડ

રાહુલ ટીઓટિયા - 9 કરોડ

 મોહમ્મદ શમી- 6.25 કરોડ

યશ દયાલ- 3.2 કરોડ

ડેવિડ મિલર - 3 કરોડ

આર સાંઈ કિશોર - 3 કરોડ

અભિનવ મનોહર – 2.60 કરોડ

મેથ્યુ વેડ – 2.40 કરોડ

અલઝારી જોસેફ – 2.40 કરોડ

 જેસન રોય - 2 કરોડ

 રિદ્ધિમાન સાહા - 1.90 કરોડ

જયંત યાદવ - 1.70 કરોડ

વિજય શંકર - 1.40 કરોડ

 ડોમિનિક ડ્રેક્સ - 1.10 કરોડ

લખનઉ સુપરજાયન્ટ્સના કરોડપતિ ખેલાડીઓ

અવેશ ખાન - 10 કરોડ

જેસન હોલ્ડર - 8.75 કરોડ

કૃણાલ પંડ્યા – 8.25 કરોડ

માર્ક વુડ- 7.50 કરોડ

ક્વિન્ટન ડી કોક - 6.75 કરોડ

દીપક હુડ્ડા – 5.75 કરોડ

મનીષ પાંડે - 4.6 કરોડ

એવિન લુઈસ - 2 કરોડ

દુષ્મંત ચમેરા - 2 કરોડ

નોંધ- યાદીમાં રિટેન કરવામાં આવેલા ખેલાડીઓના નામ નથી, માત્ર હરાજીમાં વેચાયેલા ખેલાડીઓના નામ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget