શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણ ફરી મેદાન પર કરશે વાપસી, આ લીગમાં ગેઈલ સાથે રમતો જોવા મળશે

આ વર્ષની શરુઆતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેનાર ઈરફા ફરી એકવાર મેદાન પર ક્રિકેટ રમતો જોવા મળશે

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણ ફરી મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે. પઠાણ આ વર્ષે યોજાનાર લંકા પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. આ લીગમાં ઈરફાન પઠાણ કેન્ડી ફ્રેન્ચાઈજી ટીમ તરફથી રમશે. કેન્ડી તરફથી ટી-20ના બાદશાહ ક્રિસ ગેલ અને શ્રીલંકાના સ્ટાર ખેલાડી કુશલ પરેરા પણ રમશે. શ્રીલંકાના કુશલ મેન્ડિસ અને નુવાન પ્રદીપ સિવાય ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લિયામ પ્લન્કેટ પણ કેન્ડીની ટીમમાં છે. વર્લ્ડકપ વિજેતા પૂર્વ ક્રિકેટર હસન તિલકરત્ને આ ફ્રેન્ચાઈજીના કોચિંગ ટીમમાં સામેલ છે. આઈપીએલ બાદ શરુ થશે લંકા પ્રીમિયર લીગ ઇરફાન પઠાણે કહ્યું કે, “હું કેન્ડી ફ્રેન્ચાઈજી સાથે જોડાઈને ખૂબજ ખુશી અનુભવી રહ્યો છું. આ ટીમમાં અનેક દિગ્ગજ ખેલાડીઓ છે અને હું આ ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છું.” આ વર્ષની શરુઆતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેનાર ઈરફાને ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શ્રીલંકા પ્રીમિયર લીગ આઈપીએલ બાદ શરુ થશે અને 21 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી રમાશે. લીગમાં આ વર્ષે કોલંબો, ગલ, દામ્બુલા, જાફના અને કેંન્ડી મળીને કુલ 5 ફ્રેન્ચાઈજી ટીમ ભાગ લેશે. જેમાં કુલ 23 મેચ આ ટૂર્નામેન્ટમાં રમાશે. LPLની મેચ હમ્બનટોટાના મહિંદા રાજાપક્ષે સ્ટેડિયમ અને કેન્ડીના પાલ્લેકલ સ્ટેડિયમમાં રમાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીતVav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget