શોધખોળ કરો

હાર બાદ ગુસ્સે ભરાયેલા બટલરે રાજસ્થાનની હારનુ ઠીકરુ કોના માથે ફોડ્યુ, જાણો વિગતે

ખાસ વાત છે કે આઇપીએલ 13માં રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં બે મેચો જીતીને જીત સાથે પ્રારંભ કર્યો હતો, પરંતુ બાદમાં સતત ત્રણ હાર મળી હતી

નવી દિલ્હીઃ આઇપીએલ 13માં રાજસ્થાનની બેટિંગ કંઇ ખાસ નથી કરી શકી. બેટ્સમેનો સતત નિષ્ફળ રહ્યાં છે, જેના કારણે છેલ્લી ત્રણ મેચોમાં રાજસ્થાન રૉયલ્સને હારનો સામનો કરવો પડ્યો છે. સતત મળી રહેલી હાર અને ગઇ કાલે મુંબઇ સામે મળેલી હારથી સ્ટાર બેટ્સમેન બટલર ગિન્નાયો છે. તેને હાર માટે રાજસ્થાન રૉયલ્સના ટૉપ ઓર્ડરને સીધે સીધુ જવાબદાર ગણી કાઢ્યુ છે. મંગળવારે રાજસ્થાન રૉયલ્સને મુંબઇ ઇન્ડિયન્સ સામે 57 રનોથી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં જૉસ બટલર દમદાર 70 રનની ઇનિંગ રમી, પરંતુ અંતે હાર મળી હતી. હારના કારણે ગુસ્સે ભરાયેલા બટલરે ટીમના ટૉપ ઓર્ડર પર હારનુ ઠીકરુ ફોડ્યુ છે. બટલરે કહ્યું કે, છેલ્લી ત્રણ મેચોમાં અમારા ટૉપ થ્રી બેટ્સમેનો સારુ પ્રદર્શન નથી કરી શક્યા, અમે ખાસ કરીને પાવરપ્લેમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી, અને ટી20માં આ રીતની સ્થિતિમાં તમે વધુ મેચો નથી જીતી શકતા. બટલરે કહ્યું - ખરેખરમાં મુંબઇએ સારી બૉલિંગ કરી, અને અમે ઇનિંગ ના સંભાળી શક્યા. એક બેટ્સમેન તરીકે જો તમે શરૂઆતમાં જ કમજોર થઇ જાઓ તો ટૉપ ક્રમના બેટ્સમેનો સારી રીતે બૉલરોનો સામનો નથી કરી શકતા. ઉલ્લેખનીય છે કે મુંબઇએ રૉયલ્સને 194 રનોનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ, અને રાજસ્થાને માત્ર 12 રનના સ્કૉરે શરૂઆત ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ બટલરની ટકાઉ ઇનિંગે ટીમના સ્કૉરને 136 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ખાસ વાત છે કે આઇપીએલ 13માં રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં બે મેચો જીતીને જીત સાથે પ્રારંભ કર્યો હતો, પરંતુ બાદમાં સતત ત્રણ હાર મળી હતી. હાલ રાજસ્થાન ટીમને વધુમાં વધુ જીતની જરૂર છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Embed widget