શોધખોળ કરો
Advertisement
વિરાટે આ ખેલાડીને ટીમમાં ના લેતાં ભડક્યા તેના સમર્થકો, જૂના ક્રિકેટરોએ પણ કરી ટીકા, જાણો કેવો છે આ ખેલાડીનો રેકોર્ડ ?
ચેન્નઇના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજથી ભારત ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઇ ગઇ છે. જો કે આ મેચમાં કુલદીપની પસંદગી ન થતાં ફેન્સ વિરાટના નિર્ણય પર ગુસ્સો ઠાલવી રહ્યાં છે.
ચેન્નઇના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજથી ભારત ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઇ ગઇ છે. જો કે આ મેચમાં કુલદીપની પસંદગી ન થતાં ફેન્સે વિરાટના નિર્ણય પર ગુસ્સો ઠાલવી રહ્યાં છે.
કુલદીપ યાદવનો અત્યાર સુધીનો રેકોરડ સારો રહ્યો હોવા છતાં પણ તેમને ઇગ્લેન્ડ સામેની સિરીઝમાં ટીમમાંથી પડતો મૂકતા ફેન્સે સોશિયલ મીડિયા પર કુલદીપ યાદવ માટે સહાનૂભૂતિ વ્યક્ત કરતા ફેન્સે આ નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યો છે. કુલદીપના નામે 24 વિકેટ લેવાનો રેકોર્ડ છે.. કુણાલે 2005માં 32 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. 2007માં ઓસ્ટ્રેલિય સામે 27 રન આપી 7 વિકેટ લીધી હતી.
Just two years ago, Kuldeep Yadav was touted as India's first choice spinner in Tests. Now, he's battling to stay afloat. But he needn't look too far for inspiration. Ashwin & Pant too fought back from periods of self doubt. Stay strong Kuldeep!
— Mohammad Kaif (@MohammadKaif) February 5, 2021
ઇગ્લેન્ડ સામે રમાયેલ રહેલ ટેસ્ટ મેચનો આજે પહેલો દીવસ છે. પેરેનીટી લિવ બાદ વિરાટ કોહલીની મેચ વાપસી થઇ છે. તો ટીમમાં શાહબાઝ નદીમ, ઇશાંત શર્માને પણ મોકો મળ્યો છે. ઇગ્લેન્ડ સામે સિરીઝમાં કુલદીપના બદલે શાહબાઝ નદીમને મોકો અપાતા. ફેન્સ વિરાટ પર નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર ફેન્સે કુલદીપની કરિયરને ખરાબ કરવાનો ફેન્સે વિરાટ પર આરોપ લગાવ્યો છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ આ મુદ્દે નારાજગી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. મારૂ માનવું છે કે, મેનેજમેન્ટે તેને 11 ખેલાડીમા સ્થાન આપવું જોઇતું હતું. કેમકે ડાબોડી સ્પિનર ઇગ્લેન્ડ સામે બેસ્ટ પર્ફોમ્સ આપી શકત.Will be interesting to know why Kuldeep Yadav was left out. Is it for playing Washington Sundar without Axar Patel to give batting depth? #INDvENG
— Niharika Raina (@niharika_raina) February 5, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement