શોધખોળ કરો

ક્યો ક્રિકેટર જરસી બદલી રહે્યો હતો ને બૉલ બાઉન્ડ્રીને પાર થઈ જતાં ક્રિકેટરો પણ હસી પડ્યા? વીડિયો વાયરલ

હાલમાં યુએઇમાં ચાલી રહેલી ટી10 લીગ મેચમાં પણ આવી જ એક વિચિત્ર ઘટના કેમેરામાં કેપ્ચર થઇ ગઇ છે, જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહી છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે ફિલ્ડર મેદાન પર પોતાની જર્સી પહેરતો દેખાઇ રહ્યો છે

અબુધાબીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેકવાર મેદાન પરની વિચિત્ર ઘટનાઓ કેમેરામાં કેદ થતી દેખાઇ છે. હાલમાં યુએઇમાં ચાલી રહેલી ટી10 લીગ મેચમાં પણ આવી જ એક વિચિત્ર ઘટના કેમેરામાં કેપ્ચર થઇ ગઇ છે, જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહી છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે ફિલ્ડર મેદાન પર પોતાની જર્સી પહેરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો 32 વર્ષીય પાકિસ્તાની ક્રિકેટર રોહન મુસ્તફાનો છે, જેને 39 વનડે અને 43 ટી20 મેચ રમી છે, જેને અનુભવી ખેલાડી ગણાવામાં આવે છે. હાલ રોહન મુસ્તફા ટી10 લીગમાં અબુધાબી ટીમમાંથી રમી રહ્યો છે. સોમવારે ટી10 લીગમાં એવી ઘટના બની, જેને જોઇને ફેન્સ પણ ચોંક્યા અને હંસી ન હતા રોકી શક્યા. ખરેખરમાં ટીમ અબુધાબી અને નોર્થન વૉરિયર્સની વચ્ચે શેખ ઝાયેદ સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી હતી. આ દરમિયાન ફિલ્ડિંગ કરી રહેલા રોહન મુસ્તફા ટીશર્ટ પહેર્યા વિના કેમેરામાં કેદ થઇ ગયો.બેટ્સમેને શૉટ ફટકાર્યો તે સમયે રોહન મુસ્તફા પોતાની જર્સી બદલી રહ્યો હતો, રોહન મુસ્તફા જર્સી બદલીને બૉલ પકડે તે પહેલા બૉલ બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો હતો. રોહન મુસ્તફાની આ હરકતને જોઇને ડગઆઉટમાં બેસેલો નિકોલસ પૂરન જોરશોરથી હંસવા લાગ્યો હતો. આ હરકતથી મેદાન અને સ્ટેડિયમમાં તમામ લોકો હંસી રોકી ન હતા શક્યા.
નોંધનીય છે કે, ટી10 લીગની આ મેચમાં અબુધાબીએ 3 વિકેટ ગુમાવીને 10 ઓવરમાં 123 રન બનાવ્યા હતા, જવાબમાં નોર્થન વૉરિયર્સે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget