શોધખોળ કરો

દુનિયાના દિગ્ગજ ક્રિકેટર મેક્કુલમે ટી20 વર્લ્ડકપ અને IPL રમાડવા માટે બતાવ્યો ખાસ પ્લાન, જાણો વિગતે

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન મેક્કુલમે પોતાના પ્લાન વિશે ખુલાસો કરતા કહ્યું કે, મને લાગે છે કે આઇપીએલને ઓક્ટોબરમાં રમાડવી જોઇએ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલ કોરોના વાયરસના કારણે તમામ પ્રકારના ક્રિકેટની ગતિવિધિઓ અટકી પડી છે, સૌથી લોકપ્રિય આઇપીએલ અને આગામી ટી20 વર્લ્ડકપ પણ કોરોનાના સંકટના કારણે સ્થગિત થયા છે. ત્યારે પૂર્વ કિવી કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે એક ખાસ પ્લાન બતાવીને બન્ને ટૂર્નામેન્ટને રમાડવાની વાત કહી છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન મેક્કુલમે પોતાના પ્લાન વિશે ખુલાસો કરતા કહ્યું કે, મને લાગે છે કે આઇપીએલને ઓક્ટોબરમાં રમાડવી જોઇએ, અને આગામી ટી20 વર્લ્ડકપને આગળ ધકેલવો જોઇએ. સાથે સાથે મહિલા વર્લ્ડકપને પણ આગળ વધારવી જોઇએ. આને સીધો અર્થ છે કે, આ ત્રણેય ટૂર્નામેન્ટને જોવાનો મોકો મળી જશે. દુનિયાના દિગ્ગજ ક્રિકેટર મેક્કુલમે ટી20 વર્લ્ડકપ અને IPL રમાડવા માટે બતાવ્યો ખાસ પ્લાન, જાણો વિગતે મેક્કુલમે વધુમાં કહ્યું કે, ટી20 વર્લ્ડકપ દર્શકો વિના રમાશે, 16 દેસોની ટીમો કૉવિડ-19 મહામારીના કારણે લાગેલી યાત્રા પાબંદીઓના કારણે ઓસ્ટ્રેલિયા નહીં પહોંચે, જો આઇપીએલ નહીં રમાય તો કોઇપણ ખેલાડી કે સહયોગી સ્ટાફને ચૂકવણુ નહીં થાય. નોંધનીય છે કે આઇપીએલ 29 માર્ચ 2020થી શરૂ થવાની હતી, પણ તેને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરે રમાવવાનો હતો, પણ તે રદ્દ થવાની પુરેપુરી શક્યતા છે. હાલ દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે આર્થિક રીતે બધા દેશોને મોટો ફટકો પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget