શોધખોળ કરો

MI-W vs UPW-W :  કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર અડધી સદીની મદદથી મુંબઈએ યૂપી વોરિયર્સને 8 વિકેટે હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગની 10મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આમને-સામને છે.

LIVE

Key Events
MI-W vs UPW-W :  કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર અડધી સદીની મદદથી મુંબઈએ યૂપી વોરિયર્સને 8 વિકેટે હરાવ્યું

Background

મહિલા પ્રીમિયર લીગની 10મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં આમને-સામને છે. મુંબઈએ આ પહેલા પોતાની ત્રણેય મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજી તરફ યુપી વોરિયર્સે ત્રણમાંથી બે મેચ જીતી છે. તે ત્રીજા સ્થાન પર છે. યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

23:47 PM (IST)  •  12 Mar 2023

મુંબઈની શાનદાર જીત

મહિલા પ્રીમિયર લીગની 10મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સ સામે શાનદાર જીત મેળવી હતી. તેઓએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યુપીની ટીમને આઠ વિકેટે હરાવ્યું. ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ચોથી જીત છે. યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુપીએ 20 ઓવરમાં છ વિકેટે 159 રન બનાવ્યા હતા. મુંબઈએ 17.3 ઓવરમાં બે વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

21:29 PM (IST)  •  12 Mar 2023

મુંબઈને 160 રનનો ટાર્ગેટ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 159 રન બનાવ્યા હતા. મુંબઈને 160 રનનો ટાર્ગેટ મળ્યો છે. યુપી તરફથી કેપ્ટન એલિસા હીલીએ સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. તાહલિયા મેકગ્રાએ 50 રનની ઇનિંગ રમી હતી. કિરણ નવગીરેએ 17 રનનું યોગદાન આપ્યું હતું.

20:54 PM (IST)  •  12 Mar 2023

એલિસા હીલી 58 રન બનાવી આઉટ

કેપ્ટન એલિસા હીલી 58 રન બનાવી આઉટ થઈ છે. યૂપી વોરિયર્સની ટીમે 17 ઓવર બાદ 4 વિકેટ ગુમાવીને 141 રન બનાવી લીધા છે. 

20:49 PM (IST)  •  12 Mar 2023

યુપી વોરિયર્સનો સ્કોર 16 ઓવર પછી 138/2

યુપી વોરિયર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 16 ઓવરમાં બે વિકેટે 138 રન બનાવ્યા છે. કેપ્ટન એલિસા હીલી અડધી સદી ફટકારી શાનદાર ઈનિંગ રમી રહી છે. આ વિકેટની વચ્ચે ખૂબ જ શાનદાર ભાગીદારી થઈ છે. 

19:51 PM (IST)  •  12 Mar 2023

કેપ્ટન એલિસા હીલી શાનદાર રમી રહી છે

યુપી વોરિયર્સની ટીમે 4 ઓવરમાં એક વિકેટે 34 રન બનાવ્યા છે. કેપ્ટન એલિસા હીલી અને કિરણ નવગીરે મેદાનમાં રમી રહ્યા છે.  ટીમને પહેલો ફટકો દેવિકા વૈદ્યના રૂપમાં લાગ્યો હતો. દેવિકા પાંચ બોલમાં છ રન બનાવીને આઉટ થઈ હતી. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ

Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો આ પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ

Hair Oil: વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા કયું તેલ છે સૌથી બેસ્ટ,જાણો વિગતે

Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ

Embed widget