શોધખોળ કરો

Trending: ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર અમાન્ડા વેલિંગટને સાડીમાં લીધી મિરર સેલ્ફી, યૂઝર્સને પસંદ આવ્યો એથનિક અવતાર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અમાન્ડા વેલિંગટન, સોશ્યલ મીડિયા પર તેની એક તસવીર સામે આવી છે, જેમાં તે સાડી પહેરીને દેખાઇ રહી છે.

Amanda Wellington in a saree: ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસ પર છે. આ દરમિયાન અહીં પાંચ મેચોની ટી20 સીરીઝમાં રમાઇ રહી છે. જેમાં તેમને આ સીરીઝ 3-1 થી જીતી લીધી છે, અને આની છેલ્લી મેચ રમાવવાની બાકી છે. વળી, બીજીબાજુ ભારતમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ છવાઇ ગઇ છે. કેટલાક વિદેશી ખેલાડીઓ એવા છે જેના પર ભારતી રંગ ચઢતો દેખાઇ રહ્યો છે. 

ખરેખરમાં અમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અમાન્ડા વેલિંગટનની વાત કરી રહ્યાં છીએ, જેને ભારતીય મહિલાના અવતારમાં જોઇને ફન્સ દંગ રહી ગયા છે, સોશ્યલ મીડિયા પર તેની એક તસવીર સામે આવી છે, જેમાં તે સાડી પહેરીને દેખાઇ રહી છે. આ તસવીરને ઓસ્ટ્રેલિયાની લેગ સ્પિનર અમાન્ડા વેલિંગટને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. 

તસવીરમાં અમાન્ડા વેલિંગટન ગુલાબી રંગની સાડી પહેરીને દેખાઇ રહી છે, આ તસવીરને તેને 19 ડિસેમ્બરે શેર કરી હતી, આ પહેલા તેને 18 ડિસેમ્બરે એક ટ્વીટમાં બતાવ્યુ હતુ કે એક સાડી ખરીદી છે, અને તે જાણી રહી છે કે, આને કેવી રીતે પહેરવાની છે. હાલમાં આના આગામી દિવસે તેને પોતાની એક મિરર સેલ્ફી પૉસ્ટ કરી જેમાં તેનો ભારતીય અવતાર જોઇને યૂઝર્સ દંગ રહી ગયા હતા. 

તસવીરના કેપ્શનમાં તેને ફેન્સ પાસે રાય પણ માંગી હતી, જો તેને આ સાડી ખોટી રીતે પહેરી છે, તો બતાવે શું વિચારો છો. હાલમાં આ તસવીર અમાન્ડા વેલિંગટનના ભારતીય ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે.

અમાન્ડા વેલિંગટન પર ભારતીય કલ્ચરનો ખુમાર ઝડપથી ચઢી રહ્યો છે, આ પહેલા તેને પોતાના હાથોમાં મહેંદી લગાવતા જોવામાં આવી હતી. 

View this post on Instagram
 
A post shared by Amanda-jade Wellington (@ajwellington)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

Embed widget