શોધખોળ કરો

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અનોખી ઘટનાઃ નો-બોલ, વાઈડ-બોલ વિના એક બોલમાં બન્યા 7 રન, કોણે માર્યા લચ્છા ?

આ ઘટનામાં બેટ્સમેન દોડીને ત્રણ રન પૂરા કર્યા પછી ઓવર થ્રોના 4 રન આવતાં નો-બોલ અને વાઈડ બોલ વગર એક જ બોલમાં 7 રન બનાવ્યા હતા.

મુંબઈઃ ક્રિકેટ મેચોમાં અનેક વિચિત્ર ઘટના બને છે. આવી જ એક વિચિત્ર ઘટના ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બની હતી. આ ઘટનામાં નો-બોલ અને વાઈડ બોલ ના હોય એવા બોલ પર બાંગ્લાદેશની ટીમે 7 રન આપી દીધા.

નો-બોલ હોય ને સિક્સર વાગે તો એક બોલમાં 7 રન બની શકે પણ નો બોલ ના હોય ને સિક્સર પણ ના વાગી હોય છતાં નો એક જ બોલમાં 7 રન કઈ રીતે બની ગયા એ સવાલ થાય એ સ્વાભાવિક છે. આ ઘટનામાં બેટ્સમેન દોડીને ત્રણ રન પૂરા કર્યા પછી ઓવર થ્રોના 4 રન આવતાં નો-બોલ અને વાઈડ બોલ વગર એક જ બોલમાં 7 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી શરૂ થયેલી  બીજી ટેસ્ટ મેચમાં  બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 26મી ઓવર  ફાસ્ટ બોલર ઇબાદત હુસૈને નાખી હતી. આ ઓવરના છેલ્લા બોલ પર વિલ યંગે શોટ માર્યો હતો. શોટ બરાબર ના વાગતાં  બોલ બીજી સ્લિપમાં પહોંચ્યો હતો પરંતુ ફિલ્ડરે કેચ છોડ્યો હતો.

ફિલ્ડરે કેચ છોડતાં બોલ થર્ડ મેન બાઉન્ડ્રી તરફ જતો હતો ત્યારે  વિલ યંગ અને ટોમ લાથમ ત્રણ રન દોડ્યા હતા. બોલ બાઉન્ડરી લાઇનને અડકે એ પહેલાં તસ્કીન અહેમદે રોકીને બોલનો વિકેટકીપર તરફ થ્રો કર્યો હતો.  વિકેટકીપર નુરુલ હસને બોલને બીજા છેડે ફેંક્યો હતો  પરંતુ બોલર રોકી ના શકતાં  બોલ બાઉન્ડરી બહાર જતો રહ્યો હતો. આમ, એક બોલ પર પહેલા વિલ યંગનો સરળ કેચ છૂટ્યો તેમાં ત્રણ રન દોડી ગયા ને પછી ઓવર થ્રોને કારણે ચાર રન મળ્યા.

પહેલા દિવસની રમતમાં ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમે શાનદાર બેટિંગ કરતાં ટેસ્ટ ફોર્મેટમાં પોતાની 12મી સદી પૂરી કરી હતી. લાથમે 29 ઈનિંગ્સ બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
અમદાવાદમાં 85 જગ્યાએ કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 70 વર્ષથી ઉપરના લોકોને મળશે મફત સારવાર
Embed widget