શોધખોળ કરો

PAK vs BAN, T20 WC: શાકિબ અલ હસનની વિકેટ પર હંગામો, જુઓ અને ખુદ કરો ફેંસલો OUT કે NOT OUT ?

T20 WC, BAN vs PAK: શાકિબે ફિલ્ડ અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ડીઆરએસ લીધું હતું. પરંતુ, આ પછી પણ પરિણામ બદલાયું નહોતું.

T20 WC PAK vs BAN :  ICC T20 વર્લ્ડ કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મહત્વની મેચ ચાલી રહી છે. આ મેચ સેમિફાઇનલ માટે આગળનો રસ્તો નક્કી કરશે. બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે અને પાકિસ્તાને ટાર્ગેટનો સામનો કરવો પડશે. જોકે, કેપ્ટન શાકિબ અલ હસન પોતાને આઉટ આપવાના અમ્પાયરના નિર્ણયથી નારાજ જોવા મળ્યો હતો.

શાકિબ ગોલ્ડન ડક

બાંગ્લાદેશની ટીમનો સૌથી અનુભવી ખેલાડી શાકિબ અલ હસન ગોલ્ડન ડક બની ગયો. અમ્પાયરે તેને પહેલા જ બોલ પર LBW જાહેર કર્યો હતો. જોકે, શાકિબ અમ્પાયરના આ નિર્ણયથી ખુશ નહોતો. અને, તે પછી મેદાન પર જે દેખાયો તે ચર્ચાનો વિષય બની ગયો.

11મી ઓવરના ચોથા બોલ પર સૌમ્યા સરકારની વિકેટ પડ્યા બાદ શાકિબ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પાકિસ્તાનના લેગ સ્પિનર ​​શાદાબ ખાનની આ ઓવરનો 5મો બોલ રમ્યો હતો. પરંતુ, તે બોલ પર તેને LBW આપવામાં આવ્યો હતો. શાકિબે ફિલ્ડ અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ડીઆરએસ લીધું હતું. પરંતુ, આ પછી પણ પરિણામ બદલાયું નહોતું. જેને લઈ શાકિબ નારાજ હતો.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #Notout

અનુભવી શાકિબને હજુ પણ ખાતરી નહોતી કે તે આઉટ છે. શાકિબ મેદાન છોડવા માટે નારાજ હતો. વાત એટલી હદે આવી ગઈ હતી કે અમ્પાયરે તેને હળવો ધક્કો મારીને મેદાન છોડી જવાનો સંકેત આપવો પડ્યો હતો. શાકિબને આઉટ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર NOT OUT ટ્રેન્ડ થઈ રહ્યું છે.

એમ્પાયરે બહાર જવા કહ્યું છતા શાકિબ પાછો ફર્યો

પરંતુ, અમ્પાયરે સ્પષ્ટ સ્વરમાં બહાર જવા માટે કહ્યું પછી પણ, શાકિબ પાછો ફર્યો અને તેની પાસે પાછો આવ્યો. કદાચ એવી આશામાં કે સ્પર્ધા મહત્વની હોવાથી પરિણામ અમુક રીતે પલટાઈ શકે છે. પરંતુ,  એકવાર ચુકાદો આપી દીધા બાદ તેને પલટી શકાય તેમ નહોતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

Embed widget