શોધખોળ કરો

એશિયા કપને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના CEOએ કહી આ મોટી વાત, જાણો વિગતે

કરાચીમાં એક વીડિયો કોન્ફરન્સમાં તેમણે સ્થાનિક મીડિયાને કહ્યું, પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડથી 2 સપ્ટેમ્બરે પરત ફરશે અને આ સ્થિતિમાં ટૂર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબરમાં થઈ શકે છે.

કરાચીઃ કોરોના વાયરસના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી સ્થગિત કરી દેવામાં આવી છે. ક્રિકેટના મેદાન પર એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હંમેશા રોચક હોય છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO વસીમ ખાને ભારપૂર્વક કહ્યું કે, એશિયા કપ ચાલુ વર્ષના અંતે શ્રીલંકા કે UAEમાં રમાશે. ખાને ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે આ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી શકે તેવી થઈ રહેલી અટકળોને ફગાવી દીધી હતી. કરાચીમાં એક વીડિયો કોન્ફરન્સમાં તેમણે સ્થાનિક મીડિયાને કહ્યું, પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડથી 2 સપ્ટેમ્બરે પરત ફરશે અને આ સ્થિતિમાં ટૂર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબરમાં થઈ શકે છે. કેટલીક ચીજો માત્ર સમય સાથે સ્પષ્ટ થશે. તેમણે જણાવ્યું, અમને એશિયા કપ રમાવાની આશા છે. કારણકે શ્રીલંકામાં કોરોના વાયરસના કેસ બહુ ઓછા છે. જો તેઓ ટુર્નામેન્ટ માટે તૈયાર નહીં થાય તો UAE પણ તૈયાર છે. ખાને કહ્યું કે, આયોજનના મૂળ યજમાન પાકિસ્તાને શ્રીલંકાને આગામી પ્રાદેશિક કાર્યક્રમના બદલે એશિયા કપ આયોજન કરવાની સહમતિ આપી હતી. ખાને પુષ્ટિ કરી કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્જ ટી-20 વર્લ્ડકપનું આયોજન નહીં થાય તો ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ સીરિઝ રમવાના વિકલ્પો પર કામ કરી રહી છે. અમારે ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે અને આ પહેલા ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે રમવાનું છે. દક્ષિણ આફ્રિકા બે કે ત્રણ ટેસ્ટ અથવા કેટલીક ટી-20 માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવા તૈયાર છે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget