શોધખોળ કરો

T20 WC 2024: વર્લ્ડકપમાં ભારતને ટક્કર આપશે પાકિસ્તાનની આ ટીમ, PCBએ જાહેર કરી 15 ખેલાડીઓની ટીમ, જુઓ...

Pakistan Squad T20 World Cup 2024: આગામી મહિને પણ દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં જોશ યથાવત રહેવાનો છે, કેમકે આઇસીસી ટી20 મેન્સ વર્લ્ડકપ 2024ની શરૂઆત થઇ રહી છે

Pakistan Squad T20 World Cup 2024: આગામી મહિને પણ દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં જોશ યથાવત રહેવાનો છે, કેમકે આઇસીસી ટી20 મેન્સ વર્લ્ડકપ 2024ની શરૂઆત થઇ રહી છે. આ વર્લ્ડકપ માટે હવે પાકિસ્તાન તરફથી નવું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ T20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ ટીમના સુકાની હશે, જેને થોડા અઠવાડિયા પહેલા ફરીથી લિમીટેડ ઓવરોના ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. પીસીબીએ મોહમ્મદ રિઝવાન અને હેરિસ રઉફની ફિટનેસને લઈને ચિંતિત વલણ અપનાવ્યું હતું, પરંતુ સારા સમાચાર એ છે કે બંને ખેલાડીઓ ફિટ છે અને વર્લ્ડકપમાં રમતા જોવા મળશે. પાકિસ્તાની ટીમમાં સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝનું નામ દેખાતું નથી. મોહમ્મદ આમિર 2016 પછી પહેલીવાર પાકિસ્તાનની વર્લ્ડકપ ટીમનો ભાગ બનશે.

હેરિસ રાઉફની ફિટનેસ પર ચિંતા 
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાસ્ટ બોલર હેરિસ રૌફ સંપૂર્ણ રીતે ફિટ છે અને નેટ્સમાં ઘણી મહેનત કરી રહ્યો છે. રઉફ છેલ્લે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની તાજેતરની સીરીઝમાં પસંદગી ના થયા બાદ તેની વર્લ્ડકપ ટીમમાં પસંદગીને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. પીસીબીના અધિકારીઓએ દાવો કર્યો છે કે રઉફ વર્લ્ડકપની મેચોમાં રમીને ચોક્કસપણે પાકિસ્તાન ટીમનો સૌથી ઘાતક બોલર સાબિત થશે.

મોહમ્મદ આમિરની વાપસી 
મોહમ્મદ આમિર, સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ પર સ્પોટ ફિક્સિંગના આરોપોને કારણે ICC દ્વારા ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2015માં ત્રણેય ખેલાડીઓ પરનો પ્રતિબંધ સમય પહેલા હટાવી લેવામાં આવ્યો હતો. તે 2016માં પાકિસ્તાની ટીમમાં પાછો ફર્યો હતો અને અંતે તેણે 2020માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ T20 વર્લ્ડકપ 2024ના થોડા અઠવાડિયા પહેલા જ તેણે નિવૃત્તિમાંથી પરત ફરવાની જાહેરાત કરી હતી. તેના સિવાય ઇમાદ વસીમ પણ નિવૃત્તિમાંથી પરત ફરી રહ્યો છે, જેણે 2023માં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાની ટીમઃ - 
બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હેરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ અમીર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી , ઉસ્માન ખાન.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં  પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire | રાજકોટ ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલેAhmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસોLok Sabha Speaker | Om Birla | ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષShaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં  પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
Netflix નો મોટી ઓફર! હવે મફતમાં જોવા મળશે ફિલ્મો અને વેબ સીરિઝ, જાણો ક્યારે લોન્ચ થશે સર્વિસ
Netflix નો મોટી ઓફર! હવે મફતમાં જોવા મળશે ફિલ્મો અને વેબ સીરિઝ, જાણો ક્યારે લોન્ચ થશે સર્વિસ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
Aadhaar Card શેર કરતા અગાઉ જાણી લો આ જરૂરી કામ, ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
Embed widget