શોધખોળ કરો

IND vs IRE: આજે ભારત-આયરલેન્ડ વચ્ચે ત્રીજી વનડે, શું આજે ફરી નડશે વરસાદ ? જાણો વેધર અપડેટ્સ....

ભારતે સીરીઝની પ્રથમ મેચ 2 રને જીતી હતી. અને બીજી મેચમાં 33 રને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે બીજી મેચમાં રિન્કુ સિંહે 38 રન બનાવ્યા હતા.

India vs Ireland 3rd T20: ભારતીય ટીમ અત્યારે આયરલેન્ડના પ્રવાસે છે, ભારત અને આયર્લેન્ડ વચ્ચે અહીં ટી20 સીરીઝ ચાલી રહી છે. સીરીઝની ત્રીજી અને અંકિમ મેચ આજે બુધવારે રમાશે. ભારત પાસે 2-0ની લીડ છે. હવે તે ક્લિન સ્વિપ કરવાના ઈરાદા સાથે આજે મેદાનમાં ઉતરશે. સીરીઝની પ્રથમ મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો અને મેચ અટકાવી પડી હતી, બાદમાં ડકવર્થ લૂઇસના નિયમથી ભારતને જીત મળી હતી. હવે આજે ત્રીજી મેચમાં પણ વરસાદનો ખતરો માથે છે. દિવસની શરૂઆતમાં આકાશ વાદળછાયું રહેશે. તેનો સૂર્યપ્રકાશ આવી શકે છે, જોકે, મેચમાં આજે વરસાદી વિઘ્ન રહેવાની પુરેપુરી સંભાવના છે. 

ભારતે સીરીઝની પ્રથમ મેચ 2 રને જીતી હતી. અને બીજી મેચમાં 33 રને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે બીજી મેચમાં રિન્કુ સિંહે 38 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વળી, ઋતુરાજ ગાયકવાડે 58 રનની ઇનિંગ રમી હતી. ભારત ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. આ સાથે જ આયરલેન્ડ માટે વિજય મેળવવો આસાન નહીં રહે. તે સતત બે મેચ હારી છે. હવે તે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ત્રીજી ટી20 મેચ માટે સંભવિત ખેલાડીઓનું લિસ્ટ  -

ભારતીય ટીમ - યશસ્વી જાયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), રિન્કુ સિંહ, જીતેશ શર્મા/શિવમ દુબે, શાહબાઝ અહેમદ/વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ/મુકેશ કુમાર.

આયરલેન્ડ ટીમ - રૉસ એડેર, પૉલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લૉર્કન ટકર (વિકેટકીપર), કર્ટિસ કેમ્પર, ગેરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, થિયો વાન વૂરકૉમ, બેન્જામિન વ્હાઇટ.

ટીમ ઈન્ડિયા 3 ફેરફાર સાથે  ઉતરી શકે છે

ત્રીજી ટી-20માં 29 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે ટીમમાં સંજુ સેમસનનું સ્થાન લઈ શકે છે. આ સિવાય શાહબાઝ અહેમદને વોશિંગ્ટન સુંદરના સ્થાને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા અથવા અર્શદીપમાંથી કોઈ એકને આરામ આપીને મુકેશ કુમારને તક આપી શકાય છે.        

પિચ રિપોર્ટ

જો કે ધ વિલેજના મેદાનમાં મોટા સ્કોર જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રથમ ટી-20મા અહીંની પીચ ઘણી ધીમી હતી. બીજી ટી-20માં પણ ભારતીય ટીમ 18 ઓવર સુધી ઝડપી સ્કોર કરી શકતી ન હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં 42 રન બનાવ્યા અને પછી સ્કોર 180ને પાર કરી ગયો. પીચ ફરી એકવાર બેટ્સમેનોને મદદ કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણયMorbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget