શોધખોળ કરો
Advertisement
IPL 2020: આજની મેચમાં ધોનીની ટીમને માત આપવા રાજસ્થાન આ યુવા ખેલાડીઓને ઉતારશે મેદાનમાં, જાણો વિગતે
સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હોવા છતાં રાજસ્થાન રૉયલ્સ માટે રાહતના સમાચાર એ છે કે તેની પાસે યુવા ટીમ છે. સાથે સ્ટીવ સ્મિથ પર આજની મેચ રમી શકે છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનના ચોથા દિવસે રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની વચ્ચે ટક્કર થશે. એકબીજુ ધોનીની ટીમે પહેલી મેચ જીતીને આત્મવિશ્વાસ મેળવી લીધો છે, તો બીજી બાજુ રાજસ્થાન યુવા ખેલાડીઓના પ્રદર્શનથી મેચ જીતવા જોર લગાવશે. સીએસકએ પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હાર આપીને 13મી સિઝનની જીત સાથે આગાજ કર્યો છે. તો સામે રાજસ્થાન રૉયલ્સ પોતાના સ્ટાર ખેલાડીઓ જૉસ બટલર અને બેન સ્ટૉક્સ વિના જ મેદાનમાં ઉતરશે.
સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હોવા છતાં રાજસ્થાન રૉયલ્સ માટે રાહતના સમાચાર એ છે કે તેની પાસે યુવા ટીમ છે. સાથે સ્ટીવ સ્મિથ પર આજની મેચ રમી શકે છે.
ટીમ યુવા ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર નિર્ભર રહેશે. આજની મેચમાં રાજસ્થાન અંડર-19 વર્લ્ડકપના સ્ટાર યશસ્વી જાયસ્વાલ, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, આકાશ સિંહને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપી શકે છે. આ ઉપરાંત ટીમમાં રૉબિન ઉથપ્પા, સંજૂ સેમસન, જયદેવ ઉનડકટ જેવા સ્ટાર પણ સામેલ છે.
રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
યશસ્વી જાયસ્વાલ, રૉબિન ઉથપ્પા, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર, રિયાન પરાગ, ટૉમ કરન, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement