શોધખોળ કરો

Rishabh Pant: જુઓ રિષભ પંતનો ગેંગસ્ટર લુક, અક્ષર પટેલ હાલ ચાલ જાણવા કોમેન્ટ વિભાગમાં પહોંચ્યો; પ્રતિક્રિયા વાયરલ

Rishabh Pant: ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યો છે. તેમની પોસ્ટ પર અક્ષર પટેલની પ્રતિક્રિયાએ પણ હલચલ મચાવી દીધી છે.

Rishabh Pant Copy Rajnikant Kabali Pose: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. તેણે દિગ્ગજ અભિનેતા રજનીકાંતની 'કબાલી' ફિલ્મના પોઝની નકલ કરીને હેડલાઇન્સ બનાવી છે. પંત રજનીકાંતની જેમ સોફા પર બેઠો છે અને લાલ જેકેટની સાથે લાલ ટ્રાઉઝરમાં પગ પર પગ ચઢાવીને પોઝ આપી રહ્યો છે. પરંતુ આ પોસ્ટમાં કોમેડી એન્ગલ ઉમેરવામાં આવ્યો જ્યારે અક્ષર પટેલે ફની રિસ્પોન્સ આપ્યો.                                

રિષભ પંતે પોતાની પોસ્ટના કેપ્શનમાં 'થલાઈવા' લખ્યું છે. જ્યારે તેના સાથી ક્રિકેટર અક્ષર પટેલે પ્રતિક્રિયા આપતા લખ્યું - ભાઈ, તમે ઠીક છો. તમને જણાવી દઈએ કે પંત અને અક્ષર ઘણીવાર મેદાનમાં મસ્તી કરતા જોવા મળે છે. તેઓ માત્ર ભારતીય ટીમમાં જ સાથે નથી રમતા, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે પણ સાથે રમે છે.            

કબાલી ફિલ્મની વાત કરીએ તો તે જુલાઈ 2016માં રિલીઝ થઈ હતી. કહેવાય છે કે આ ફિલ્મ લગભગ 100 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, પરંતુ તેણે જોરદાર નફો કર્યો અને સાડા છ ગણા નફો કમાયો. સુપરસ્ટાર રજનીકાંતની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 650 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રજનીકાંતની ગેંગસ્ટરની ભૂમિકા માટે આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

View this post on Instagram
 
A post shared by Rishabh Pant (@rishabpant)

રિષભ પંત દિલ્હી પ્રીમિયર લીગમાં રમ્યો હતો        
દિલ્હી પ્રીમિયર લીગની શરૂઆત વર્ષ 2024માં કરવામાં આવી છે, જેમાં રિષભ પંત જૂની દિલ્હી-6નો કેપ્ટન છે. ગયા શનિવારે તેની ટીમે દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સનો સામનો કર્યો હતો, પરંતુ તે મેચમાં પંત 32 બોલમાં 35 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન તેણે બોલિંગ કરીને પણ ઘણી ચર્ચા જગાવી હતી. તે માત્ર એક જ બોલ ફેંકી શક્યો હતો કારણ કે દક્ષિણ દિલ્હીએ 198 રનનું લક્ષ્ય માત્ર 19.1 ઓવરમાં હાંસલ કર્યું હતું.      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ

Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત

ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?

Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાહેબ હવે તો કાઢો મુહૂર્ત?Hun To Bolish : હું તો બોલીશ : ખીલે બાંધો ને ઢોરGandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, CMની અધ્યક્ષતામાં મળી ગૃહ વિભાગની બેઠકAccident Case: દિવાળ પર્વ સમયે 4 દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?
ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો
US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?

veer zara: 20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે 'વીર ઝારા', ભારત સહિત દુનિયાના આ દેશોમાં ચાલશે શો

Embed widget