શોધખોળ કરો

Rishabh Pant: અકસ્માત બાદ ઋષભ પંતે કર્યું પ્રથમ ટ્વિટ, જાણો શું કહ્યું ?

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતે અકસ્માત બાદ પ્રથમ ટ્વિટ કર્યું છે. રિષભ પંતે આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપવા બદલ પ્રશંસકો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો આભાર માન્યો છે.

Rishabh Pant Tweet: ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતે અકસ્માત બાદ પ્રથમ ટ્વિટ કર્યું છે. રિષભ પંતે આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપવા બદલ પ્રશંસકો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો આભાર માન્યો છે. ઋષભ પંતનું કહેવું છે કે અકસ્માત બાદ  રિકવરીનો રસ્તો ખુલી ગયો છે અને તે આગળના પડકાર માટે તૈયાર છે.

ઋષભ પંતે ટ્વિટ કરીને શું કહ્યું ?

ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ભૂતકાળમાં અકસ્માતનો શિકાર બન્યો હતો. જે બાદ ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, આ પછી, તેમને સારી સારવાર માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, અકસ્માત બાદ ઋષભ પંતે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેને ટ્વીટ કરીને બધાનો આભાર માન્યો હતો. સાથે તેણે કહ્યું કે મારી સર્જરી સફળ રહી છે. આ સિવાય હવે હું ઝડપથી રિકવરી કરી રહ્યો છું. આગામી પડકાર માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું.

ઋષભ પંત ક્યારે પુનરાગમન કરી શકશે ?

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ ઉપરાંત ઋષભ પંતે પોતાના ટ્વીટમાં સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં તેમને સરકાર તરફથી ઘણો સહયોગ મળ્યો. તે જ સમયે, ઋષભ પંતના ટ્વિટ પછી ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા છે. ક્રિકેટ ચાહકો વિકેટ કીપર બેટ્સમેન જલદી ફિટ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, એવું માનવામાં આવે છે કે ઋષભ પંત આગામી 18 મહિના સુધી પુનરાગમન કરી શકશે નહીં. આ રીતે ઋષભ પંત IPL, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ODI વર્લ્ડ કપ સિવાય આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Embed widget