શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભારતે છેલ્લી 3 ઓવરમાં કરવાના હતા 58 રન. ઈરફાન-ગોનીએ કરી એવો તોફાની બેટિંગ કે.........

ભારતનો સ્કોર 99 રન પર છ વિકેટ થઈ ગયો ત્યારે મેચ એક તરફી બની જશે તેમ લાગતું હતું. પરંતુ સાતમી વિકેટ પડ્યા બાદ ઈરફાન પઠાણ અને મનપ્રીત ગોનીએ ધૂંઆધાર બેટિગ કરી હતી.

નવી દિલ્હીઃ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં મંગળવારે રાત્રે ઈંગ્લેન્ડ લેજેન્ડ્સ અને ભારત લેજેન્ડ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 188 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કેવિન પીટરસને 37 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે આક્રમક  75 રન બનાવ્યા હતા.

189 રનનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. 17 રન સુધીમાં જ સેહવાગ, કૈફ, સચિનની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર 99 રન પર છ વિકેટ થઈ ગયો ત્યારે મેચ એક તરફી બની જશે તેમ લાગતું હતું. પરંતુ સાતમી વિકેટ પડ્યા બાદ ઈરફાન પઠાણ અને મનપ્રીત ગોનીએ ધૂંઆધાર બેટિગ કરી હતી.

ભારતે છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે 58 રન કરવાના હતા. ઈરફાન પઠાણ 34 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 61 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જ્યારે ગોનીએ 16 બોલમાં 1 ફોર અને 4 છગ્ગા મારી 25 રને અણનમ રહ્યો હતો. જોકે તેમ છતાં  ઈન્ડિયા લેજેન્ડ્સ 7 વિકેટના નુકસાન પર 182 રન બનાવી શક્યું હતું અને 6 રનથી પરાજય થયો હતો.

કેવિન પીટરસનને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચમાં ઈરફાન પઠાણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. તેણે 28 રનમાં 2 વિકેટ લેવાની સાથે અણનમ 61 રન બનાવ્યા હતા. તેમ છતાં મેચ જીતાડી શક્યો નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ

'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ

56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

Embed widget