શોધખોળ કરો

2007 ટી20 વર્લ્ડકપ સાથે મેળ ખાય છે ભારતની 2024 ટી20 ચેમ્પિયન બનવાની કહાણી, આ 10 સમાનતાઓ ચોંકાવી દેશે તમને...

ટી20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ ટીમની ભારતમાં વાપસી થઇ ચૂકી છે, અને શાનદાર રીતે સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. 29 જૂને રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું

(તસવીર- એબીપી લાઇવ)

1/14
T20 World Cup: વર્ષ 2007માં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. તેના પછી રોહિત શર્માના નામ સાથે આ સિદ્ધિ પણ જોડાઈ ગઈ. પરંતુ આ બંને જીતમાં ઘણી વસ્તુઓ સમાન જોવા મળી છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

2/14
ટી20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની ભારતમાં વાપસી થઇ ચૂકી છે, અને શાનદાર રીતે સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. 29 જૂને રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું.

3/14
આ સાથે ભારત 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપનું વિજેતા બન્યું છે. આ ભારતનું બીજું ટી20 વર્લ્ડ ટાઈટલ છે. આ પહેલા વર્ષ 2007માં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીત્યો હતો.

4/14
તેના પછી રોહિત શર્માના નામ સાથે આ સિદ્ધિ પણ જોડાઈ ગઈ. પરંતુ આ બંને જીતમાં ઘણી વસ્તુઓ સમાન જોવા મળી છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

5/14
# 2007 અને 2024ના ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચોમાં ઓપનિંગ બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. 2007માં ગૌતમ ગંભીરે સૌથી વધુ 75 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે 2024માં વિરાટ કોહલીએ 76 રન બનાવ્યા હતા.

6/14
# બંને મેચની ભારતીય ઇનિંગ્સમાં 6 નંબરના બેટ્સમેનોએ 16 બોલમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. 2007માં રોહિત શર્માએ 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. જ્યારે T20 વર્લ્ડકપ 2024માં શિવમ દુબેએ 16 બોલમાં 27 રનની ઇનિંગ રમી હતી.

7/14
# 2007 T20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતે 13 ઓવરમાં 98 રન બનાવ્યા હતા. આ વખતે પણ ટીમ ઈન્ડિયાએ 13 ઓવરમાં માત્ર 98 રન બનાવ્યા હતા.

8/14
# બંને અંતિમ મેચોમાં સ્પિન બોલરે એક ઓવરમાં સૌથી વધુ રન આપ્યા હતા. તે સમયે હરભજનસિંહે એક ઓવરમાં 19 રન આપ્યા હતા. આ વખતે અક્ષર પટેલે એક ઓવરમાં સૌથી વધુ 24 રન આપ્યા હતા.

9/14

10/14
# 2007ની મેચમાં સૌથી ઓછા અનુભવી ઝડપી બોલર જોગીન્દર શર્માએ 2 વિકેટ અને 12 ડોટ બોલ ફેંક્યા હતા. 2024ની ફાઈનલ મેચમાં અર્શદીપ સિંહ સૌથી ઓછો અનુભવી બોલર હતો. તેણે 2 વિકેટ પણ લીધી અને 12 ડોટ બોલ નાખ્યા.

11/14
# 2007માં ભારતે પાકિસ્તાન સામે 8 સિક્સ ફટકારી હતી. 2024માં વિરોધી ટીમે 8 સિક્સ પણ ફટકારી હતી.

12/14
# 2007માં પાકિસ્તાન ટીમની છેલ્લી વિકેટ મિસ્બાહ-ઉલ-હકની કેચ દ્વારા પડી હતી. 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાની છેલ્લી વિકેટ એક કેચ દ્વારા પડી હતી. આફ્રિકન ટીમનો ખતરનાક બેટ્સમેન રબાડા કેચ થકી આઉટ થયો હતો.

13/14
# બંને ભારતીય બેટ્સમેન 2007 અને 2024 T20 વર્લ્ડકપમાં કેપ્ટન હતા અને બંને જમણા હાથના બેટ્સમેન છે.

14/14
તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget