શોધખોળ કરો

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

લીંબુના પાણીમાં ચિયા સીડ્સ મિક્સ કરીને પીવાથી શરીર પર અદ્ભુત ફાયદા થાય છે. આજે અમે તમને આને પીવાની યોગ્ય રીત અને સમય જણાવીશું.

lemon and chia seeds benefits: આધુનિક જીવનશૈલીને કારણે એક બાજુ જ્યાં વસ્તુઓ સરળ થઈ ગઈ છે, ત્યાં બીજી બાજુ આપણી ખાવા પીવાની આદતો અને જીવનશૈલી સંપૂર્ણપણે બગડી ગઈ છે. આ ખરાબ જીવનશૈલી વચ્ચે પોતાને ફિટ રાખવું એ પોતે જ એક મોટો પડકાર છે. આજે અમે તમને આ લેખ દ્વારા વિસ્તૃતપણે જણાવીશું કે કેવી રીતે ચિયા સીડ્સમાં લીંબુનો રસ મિક્સ કરીને તમે એક ખાસ પ્રકારનું પીણું બનાવી શકો છો. અને પછી તમે તેને તમારી દૈનિક દિનચર્યામાં સામેલ કરી શકો છો.

ડિહાઇડ્રેશનથી બચાવે છે આ ખાસ પીણું

આ પીણું ખાલી પેટે પીશો તો તમને ઘણો વધારે ફાયદો થશે. આ પીવાથી તમારા શરીરમાં પાણીની અછત પણ નહીં થાય. આ ઘણે અંશે તમને ડિહાઇડ્રેશનથી બચાવે છે. આ પીણું સંપૂર્ણપણે કુદરતી છે તેથી તે તમારા સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ પીણું છે.

આ પીણામાં ઘણા પોષક તત્વો છે

આ પીણું એટલા માટે પણ ઘણું વધારે ફાયદાકારક છે કારણ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ અને અન્ય ઘણા પ્રકારના પોષક તત્વો છે. જેને શૂન્ય કેલરી પીણું માનવામાં આવે છે. જો તમે સવારના સમયે સાદું ગરમ પાણી પીતા હો તો તેમાં તમે લીંબુનો રસ અને ચિયા સીડ્સ નાખીને આરામથી પી શકો છો. તમે સામાન્ય પાણીમાં પણ આ પીણું બનાવીને પી શકો છો. આનાથી તમે આખો દિવસ હાઇડ્રેટેડ રહેશો.

ચિયા સીડ્સ શું હોય છે

વાસ્તવમાં, ચિયા સીડ્સ નાના અને કાળા અને સફેદ રંગના હોય છે. આ નાના બીજમાં ક્વેરસેટિન નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે હૃદયરોગ જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર પણ હોય છે. જે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. હાઈ બીપીના જોખમને પણ ઘટાડે છે. જે લોકો શાકાહારી છે તેઓ ચિયા સીડ્સનો ખૂબ વધારે ઉપયોગ કરે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અહીં સુધી કે તેઓ સલાડ ઉપર પણ તેનો ઉપયોગ કરે છે.

ચોમાસામાં આ પીણું પીવાના ફાયદા

પાણી સાથે ચિયા સીડ્સ પીવાથી શરીરમાં પાણીનું લેવલ જળવાય રહે છે. તેમાં કોઈ કેલરી પણ હોતી નથી. આ લીંબુના રસ સાથે એક તાજું પીણું છે. તમે તેને આરામથી એરટાઇટ બોટલમાં રાખીને પણ 1-2 કલાક સુધી પી શકો છો.

ચિયા સીડ્સ પીણું પીવાથી પાચનને ઘણો ફાયદો થાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. જે કબજિયાત અને પાચન સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ચિયા સીડ્સ પીણું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે. આ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ ઉપરાંત તે હૃદયમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઘટાડવામાં મદદ કરે છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget