શોધખોળ કરો

Shoaib Akhtar: શોએબ અખ્તરે આ બેટ્સમેનને ગણાવ્યો ક્રિકેટ જગતનો સૌથી 'ઓવરરેટેડ' ખેલાડી,નામ જાણીને ચોંકી જશો

Overrated Player: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જણાવ્યું કે તે કયો ઈન્ટરનેશનલ ખેલાડી સૌથી વધુ 'ઓવરરેટેડ' છે.

Shoaib Akhtar On Overrated Player: પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તે ખેલાડીનું નામ જાહેર કર્યું જેને તે હાલમાં ક્રિકેટ જગતમાં સૌથી વધુ 'ઓવરરેટેડ' ખેલાડી માને છે. અખ્તરે બહુ ચોંકાવનારું નામ લીધું. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ શોએબ  અખ્તરે એવી જ વાત કહી જે હેડલાઈન્સમાં આવી. જેને લઈને ક્રિકેટમાં નવી ચર્ચામાં શરુ થઈ છે.

શોએબ અખ્તરે ઓવરરેટેડ ક્રિકેટરનું નામ જાહેર કર્યું

'સ્પોર્ટ્સકીડા' સાથે વાત કરતા શોએબ અખ્તરે ઓવરરેટેડ ક્રિકેટરનું નામ જાહેર કર્યું. અખ્તરે કહ્યું કે ઈંગ્લેન્ડના જોની બેરસ્ટો ઓવરરેટેડ છે. તેણે ઈંગ્લિશ ખેલાડીને ક્રિકેટ જગતનો વર્તમાનમાં સૌથી વધુ ઓવરરેટેડ ખેલાડી ગણાવ્યો હતો.

બેયરસ્ટો ઈંગ્લેન્ડના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે

તમને જણાવી દઈએ કે બેયરસ્ટો ઈંગ્લેન્ડના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. તે એક એવો ખેલાડી છે જે અંગ્રેજી ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમે છે. બેયરસ્ટો એવા બેટ્સમેનોની યાદીમાં સામેલ છે જેમણે પોતાની કારકિર્દીમાં 100 ટેસ્ટ રમી છે. આ સિવાય તેણે ODIમાં પણ 100નો આંકડો પાર કર્યો છે.

બેયરસ્ટો વિશ્વભરની વિવિધ T20 લીગમાં પણ રમે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત, બેયરસ્ટો વિશ્વભરની વિવિધ T20 લીગમાં પણ રમે છે. ઇંગ્લિશ વિકેટકીપર બેટ્સમેનનો દરેક જગ્યાએ સારો રેકોર્ડ છે. આવી સ્થિતિમાં તેને ઓવરરેટેડ ખેલાડી કહેવો યોગ્ય નથી લાગતું. જોકે, અખ્તરે એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેણે બેયરસ્ટને શા માટે ઓવરરેટેડ કહ્યો.

બેયરસ્ટોની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યાર સુધી આવી રહી છે

ઉલ્લેખનીય છે કે બેયરસ્ટોએ 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અત્યાર સુધી તે 100 ટેસ્ટ, 107 ODI અને 80 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટની 178 ઇનિંગ્સમાં તેણે 36.39ની એવરેજથી 6042 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે. આ સિવાય ઓડીઆઈની 98 ઈનિંગ્સમાં ઈંગ્લિશ બેટ્સમેને 42.97ની એવરેજથી 3868 રન બનાવ્યા છે અને ટી20 ઈન્ટરનેશનલની 72 ઈનિંગ્સમાં તેણે 29.83 અને 137.53ની સ્ટ્રાઈક રેટથી 1671 રન બનાવ્યા છે. ODIમાં તેણે 11 સદી અને 17 અડધી સદી ફટકારી છે, જ્યારે T20માં તેણે 11 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો...

Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget