શોધખોળ કરો

SRH vs RCB IPL 2021 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હૈદરાબાદને 6 રનથી હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી શાહબાઝ અહમદે ત્રણ વિકેટ, હર્ષલ પટેલ અને સિરાજ 2- 2 વિકેટ ઝડપતી હતી. 

SRH vs RCB :  સનરાઈઝર્સ હૈદરાબાદ ( SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચેન્નઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેંગ્લોરની 6 રનથી શાનદાર જીત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ હૈદરાબાદને 150 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 143 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી શાહબાઝ અહમદે ત્રણ વિકેટ, હર્ષલ પટેલ અને સિરાજ 2- 2 વિકેટ ઝડપતી હતી.  હૈદરાબાદ તરથી ડેવિડ વોર્નરે 59 રન બનાવ્યા હતા. 

હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બેંગ્લોરેની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. મેક્સવેલે 59 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 33 રન બનાવ્યા હતા.  

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: 

દેવદત્ત પેડિકલ, વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંટન સુંદર, કાયલ જેમિસન, વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન:

 ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, રિદ્ધીમાન સાહા, મનિષ પાંડે, વિજય શંકર, અબ્દુલ સમાદ, જેશોન હોલ્ડર, રાશિદ ખાન, ટી નટરાજન,  શાહબાઝ નદિમ અને ભુવનેશ્વર કુમાર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget