શોધખોળ કરો

IND vs AUS: મેચ પહેલા ભારતને સ્ટીવ સ્મિથની ચેતાવણી, આ રીતે ઉભી કરશે ટીમ ઇન્ડિયા સામે મુશ્કેલી

સ્મિથે ભારત વિશે કહ્યું કે, મને લાગે છે કે, ઉપમહાદ્વીપની કેટલીક પીચો મારી રમવાની શૈલીના અનુરૂપ છે. મને વાસ્તવમાં તે સ્પીનિંગ ટ્રેક પર રમવાની મજા આવે છે,

Steve Smith on Indian Tracks: ભારતીય ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. સીરીઝની પહેલી મેચ નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ બૉર્ડર-ગાવસ્કર સીરીઝ પહેલાથી જ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવી સ્મિથ (Steve Smith)એ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેને ભારતની સ્પીન પીચો પર રમવાનું ખુબ ગમે છે. સ્મિથે 2023માં રમાનારી ટેસ્ટ સીરીઝ પહેલા જ ભારતી ટીમને ચેતાવણી આપી છે, 

સ્મિથે ભારત વિશે કહ્યું કે, મને લાગે છે કે, ઉપમહાદ્વીપની કેટલીક પીચો મારી રમવાની શૈલીના અનુરૂપ છે. મને વાસ્તવમાં તે સ્પીનિંગ ટ્રેક પર રમવાની મજા આવે છે, બહુજ મજા આવે છે, જો તે સ્પીનિંગ નથી અને તે થોડી ફ્લેટ છે, તો ત્યાં તમારે મોટો સ્કૉર બનાવવો પડશે. હું સાથી ખેલાડીઓને બતાવીશ કે જ્યારે અમે ત્યાં પહોંચીશું તો ત્યાં મારો અનુભવ છે, મારો અનુભવ છે અને તમે તમારી સામે થનારી પીચના અનુરૂપ જ રમશે, સ્ટીવ સ્મિથે ભારતની પીચો પર રમવા માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે.

આ પહેલા ભારત માટે બન્યો હતો મુસીબત - 
આ પહેલા ઓસ્ટ્રેલિયા 2017માં ભારત પ્રવાસ કર્યો હતો, આ પ્રવાસમાં સ્ટીવ સ્મિથ ખુબજ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેને 4 ટેસ્ટ મેચોની 3 સદીઓની મદદથી 499 રન ફટકાર્યા હતા. 2023 માં પણ તે ભારતીય ટીમ માટે મુસીબત બની શકે છે. આ પહેલા 2022 નું વર્ષ તેના માટે ખુબ શાનદાર પસાર થયુ છે. તેને 2022 માં ટેસ્ટમાં 58.40 ની એવરેજ અને વનડેમાં 67.37ની એવરેજથી રન બનાવ્યા હતા, પોતાના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને ગઇ શનિવારની રાત્રે ફરી એકવાર એલન બૉર્ડર મેડલ પોતાના નામે કર્યુ છે. 

સ્ટીવ સ્મિથઃ- અત્યાર સુધી આવી રહી છે ઇન્ટરનેશનલ કેરિયર  - 
સ્મિથે અત્યાર સુધી પોતાની કેરિયરમાં કુલ 92 ટેસ્ટ, 139 વનડે અને 63 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આમાં 162 ટેસ્ટ ઇનિંગોમાં તેને 60.89 ની એવરેજથી 8647 રન બનાવ્યા છે. આ ઉપરાંત 124 વનડે ઇનિંગોમાં રમતા તેને 45.11 ની એવરેજથી કુલ 4917 રન બનાવ્યા છે. વળી 51 ટી20 ઇન્ટરનેશનલ ઇનિંગોમાં રમતા તેને બેટથી 25.2 ની એવરેજ અને 125.22 ની સ્ટ્રાઇક રેટથી 1008 રન બનાવ્યા છે. 

બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget