શોધખોળ કરો

Suryakumar Yadav Viral: રોહિત શર્માની સદી પર સૂર્યકુમાર યાદવે આપ્યું મિલિયન ડૉલર રિએક્શન, વીડિયો વાયરલ

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની છેલ્લી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટને 85 બોલમાં 101 રન બનાવ્યા હતા.

Suryakumar Yadav Viral Video: રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની છેલ્લી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટને 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી. શુભમન ગિલે પણ તોફાની સદી ફટકારી હતી. આ યુવા બેટ્સમેને 78 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જો કે આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
 
સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સૂર્યકુમાર યાદવ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આ વીડિયો રોહિત શર્માએ સદી પૂરી કર્યા પછીનો છે. રોહિત શર્માની સદી બાદ સૂર્યકુમાર યાદવની ખુશીનો પાર ન રહ્યો. આ પછી સૂર્યકુમાર યાદવે રોહિત શર્માની સદીની પ્રશંસા કરી અને આવી પ્રતિક્રિયા આપી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા ચાહકોને પસંદ આવી રહી છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જણાવી દઈએ કે જાન્યુઆરી 2020 પછી પહેલીવાર રોહિત શર્માએ ODI ફોર્મેટમાં સદીનો આંકડો પાર કર્યો છે.

ન્યૂઝીલેન્ડને 386 રનનો લક્ષ્યાંક મળ્યો છે

રોહિત શર્માની વનડે કારકિર્દીની આ 30મી સદી છે. બીજી તરફ આ મેચની વાત કરીએ તો ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 386 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હકીકતમાં ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ તોફાની સદી ફટકારી હતી, પરંતુ તે પછી મોટાભાગના બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. જો કે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સરળતાથી 400 રનનો આંકડો પાર કરી લેશે, પરંતુ વચ્ચે વચ્ચે સતત વિકેટ ગુમાવવાને કારણે ટીમ ઈન્ડિયા માત્ર 385 રન સુધી જ પહોંચી શકી હતી. 

ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી.  ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 85 બોલમાં 101 રન,  ગિલે 78 બોલમાં 112 રન અને હાર્દિક પંડ્યે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 36, શાર્દુલ ઠાકુરે 25, ઈશાન કિશને 17 અને સૂર્યકુમાર યાદવે 14 રનનું યોગદાન આપ્યું હતું.  ન્યુઝીલેન્ડ તરફતી જેકોબ ડફીએ 100 રનમાં 3, ટિકનરે 76 રનમાં 3 વિકેટ લીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget