શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહે શેર કર્યુ પોતાની ફિલ્મ ફ્રેન્ડશિપનું પોસ્ટર, જોવા મળશે દમદાર રોલમાં
હરભજન સિંહની ડેબ્યૂ ફિલ્મ ફ્રેન્ડશિપ ચાલુ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેરકર્યુ છે. આ પોસ્ટરમાં તે સાઉથના સુપરસ્ટાર અર્જુન સાથે જોવા મળી રહ્યો છે. આ તેની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર છે. આ તમિલ ફિલ્મનું નામ ફ્રેન્ડશિપ છે. હરભજનની પ્રથમ ફિલ્મને જોન પોલ અને સામ સૂર્યાએ ડાયરેક્ટ કરી છે.
હરભજન સિંહની ડેબ્યૂ ફિલ્મ ફ્રેન્ડશિપ ચાલુ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં તેણે લખ્યું ફ્રેન્ડશિપ મૂવી. ફિલ્મના પોસ્ટરમાં હરભજન સિંહ કંઈ વિચારતો કે કોઈની વાત સાંભળતો નજરે પડી રહ્યો છે. જ્યારે એક્શન કિંગ અર્જુન અગ્રેસિલ લુક આપી રહ્યો છે.
હરભજન સિંહે ટીમ ઈન્ડિયા તરફથી 2016માં અંતિમ વખત ટી-20 મેચ રમી હતી. છેલ્લા ચાર વર્ષથી તે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. જોકે આઈપીએલમાં તે શાનદાર દેખાવ કરતો આવ્યો છે. આઈપીએલમાં તે હાલ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. પરંતુ કોરોના મહામારીના કારણે આઈપીએલ સ્થગિત કરી દેવામાં આવી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement