શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીધી કોરોનાની રસી, જાણો કેમ લેવી પડી રસી ?

ટીમ ઈન્ડિયા હાલ અમદાવાદમાં છે. અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી ચોથી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે.

અમદાવાદઃ ટીમ ઈન્ડિયા હાલ અમદાવાદમાં છે. અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી ચોથી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે. આ પહેલા આજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સીન લીધી હતી. કોરોનાના સંક્રમણથી બચવા તેણે આ રસી લીધી હતી. જે અંગે તેમણે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી. શાસ્ત્રીએ ટ્વીટ કરીને લખ્યું, COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો. મહામારી સામે ભારતને સશક્ત બનાવવા માટે તબીબો અને વૈજ્ઞાનિકોનો આભાર. કાન્તાબેન અને તેની ટીમે અમદાવાદના એપોલો, COVID-19 રસીકરણ અંગેના વ્યવહારમાં બતાવેલા પ્રોફેશનલિઝમથી ખૂબ પ્રભાવિત થયો છું.
રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા તરફથી 80 ટેસ્ટમાં 11 સદી અને 12 અડધી સદી સાથે 3830 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન છે. જ્યારે 150 વન ડેમાં 4 સદી અને 18 અડધી સાથે 3108 રન નોંધાવ્યા છે. ટેસ્ટમાં તેણે 151 વિકેટ અને વન ડેમાં 129 વિકેટ ઝડપી છે.
Gujarat Panchayat Election 2021 Results: કોંગ્રેસે કઈ બેઠક પર 110 વોટથી કબજો કરતાં ભાજપમાં છવાયો સન્નાટો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget